ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
  તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
ગ્લેડીયેટર બૅટરી પંપ GL1012 (12*12)
7.5 Kg
બ્રાંડ: ગ્લેડીયેટર
₹3200₹5000
મુખ્ય મુદ્દા:
 • પંપની ક્ષમતા: 16 લીટર
 • બેટરી પ્રકાર: 12 Vlt 12 Ah
 • છંટકાવ ક્ષમતા: ફુલ પ્રેસર સાથે 20 રાઉન્ડ અને તે પછી પ્રેસર સતત ઘટશે
 • નોઝલ્સ: 5 પ્રકારની નોઝલ અને નોઝલમાં જામને રોકવા માટે ઇન-લાઇન ફિલ્ટર
 • લાન્સનો પ્રકાર: પિત્તળ કનેક્ટર સાથે સ્ટેઈનલેસ સ્ટીલ ટેલિસ્કોપિક લાન્સ, જેની લંબાઈ 1.5 ફૂટથી 3 ફૂટ બદલી શકાય છે.
 • સલામતીનો સામાન: હાથ મોજા, માસ્ક અને ચશ્માં સાથે ફ્રી સેફ્ટી કીટ. કૃપા કરીને નોંધો કે આ પંપનો ભાગ નથી. તે પંપ સાથે અલગથી આવે છે; વિના મૂલ્યે
 • ઉત્પાદકની બાંયધરી: ફક્ત ઉત્પાદિત ખામીઓ માટે બેટરી પર 6 મહિનાની રિપ્લેસમેન્ટ વોરંટી. ન આવેલ એસેસરીઝને ડિલિવરીની તારીખથી 5 દિવસની અંદર જાણ કરી દેવી. ઉત્પાદન ખામી સામે વોરંટી આપવામાં આવશે પરંતુ ગ્રાહકો દ્વારા ગેરરીતિ થી આવેલ ખામી સામે વોરંટી આપવામાં આવશે નહીં.
 • સહાયક-સામગ્રી: હોર્સ પાઇપ, ક્લચ, લાન્સ, નોઝલ સેટ, ફ્રી સેફ્ટી કીટ, ફ્રી LED બલ્બ
 • વ્યવસ્થાપન: પંપ બેટરી સંપૂર્ણ ચાર્જ રાખો. તેમાં ગંદકીનો સંચય અટકાવવા માટે ઉપયોગ કર્યા પછી હંમેશાં બેટરી પંપને સાફ પાણીથી ધોઈ લો. તેને સુરક્ષિત જગ્યાએ રાખો. અને તેને થોડો સમય ચાલવા દો જેથી તેમાં ગંદકીનો સંચય ન થાય. આ બેટરી પંપની ક્ષમતા વધારવામાં મદદ કરશે. મહેરબાની કરીને મહિનામાં બે વાર પંપનો ઉપયોગ કરો. સંપૂર્ણ ચાર્જ માટે 10 થી 12 કલાકની જરૂર પડે છે. હંમેશાં અલગથી ટાંકીમાં દ્રાવણ મિક્સ કરો અને પછી ફક્ત ફિલ્ટરનો ઉપયોગ કરીને પંપ ટાંકીમાં ઉમેરો.
 • ઉત્પાદનની વિશેષતાઓ: આ બેટરી સ્પ્રે પંપ ઉચ્ચ ગ્રેડના ઔદ્યોગિક પ્લાસ્ટિક (પીપી) થી બનેલ છે જે મજબૂત અને ટકાઉ છે. તેમાં 16 લિટર ટાંકીની ક્ષમતા છે. તે સંપૂર્ણ ચાર્જિંગ પછી 20 થી 25 પંપ અથવા 3 કલાક સુધી સ્પ્રે કરે છે. એગ્રોસ્ટાર પંપ ની સાથે મફત સલામતી કીટ આપે છે જેમાં માસ્ક, ચશ્માં અને હાથ મોજા શામેલ છે. અમે ગ્લેડીયેટર પંપ સાથે 5 પ્રકારની નોઝલ અને વધારાના વોશર્સ આપીએ છીએ જેનો ઉપયોગ તમે તમારી પાકની પેટર્ન અને પાકની ઉંચાઈ અનુસાર કરી શકો છો. અમે નિઃશુલ્ક LED બલ્બ પણ આપીએ છીએ જે રાત્રે મદદ કરે છે. અમે પંપ સાથે ઓરિજિનલ ગ્લેડીયેટર બેટરી અને ગ્લેડીયેટર મોટરનો ઉપયોગ કરીએ છીએ. ગ્લેડીયેટર એકસમાન છંટકાવ આપે છે અને રસાયણોનો બિનજરૂરી વપરાશ ટાળે છે. સ્પ્રેઇગ લાન્સ વિથ પિત્તળ કનેક્ટર આવે છે જે તમે 1.5 ફુટથી 3 ફૂટ સુધી લંબાવી શકો છો.
 • ઉત્પાદક દેશ: PRC માં બનાવેલ
 • ટ્રિગર પદ્ધતિ: ઓન-ઑફ પ્લાસ્ટિક ટ્રિગર
સંબંધિત ઉત્પાદનો
ધાનુકા ઇએમ 1 (ઈમામેકટીન) 250 ગ્રામ
₹815₹1211
ઈદ પેરી - નીમઝલ (એઝાડિરાક્ટિન 10000 પીપીએમ) 250 મિલી
₹545₹550
ઈદ પેરી - નીમઝલ (એઝાડિરાક્ટિન 10000 પીપીએમ) 500 મિલી
₹970₹1050
ધાનુકા ઇએમ 1 (ઈમામેકટીન) 250 ગ્રામ
₹785₹1211
ધાનુકા ઇએમ 1 (ઈમામેકટીન) 100 ગ્રામ
₹325₹551
ધાનુકા ઇએમ 1 (ઈમામેકટીન) 100 ગ્રામ
₹350₹551
મેટકો 500 (મેટાલેક્સિલ 8% ડબ્લ્યુપી + મેન્કોઝેબ 64%) 1000 ગ્રામ
₹1190₹1320
યુ પી એલ - સાફ - 1000 ગ્રામ
₹600₹750
ધાનુકા ઇએમ 1 (ઈમામેકટીન) 100 ગ્રામ
₹320₹551
ટાટા બહાર (1000 મિલી)
₹850₹1025
સિન્જેન્ટા અલિકા (થાઈઓમેથોકઝામ 12.6% + લેમડાસાયલોથ્રિન 9.5% ઝેડ સી) 200 મિલી
₹585₹620
યુ પી એલ - સાફ - 250 ગ્રામ
₹160₹203
યુ પી એલ - સાફ - 250 ગ્રામ
₹160₹203
ઈકોનીમ પ્લસ ૨૫૦ મિલી
₹545₹662
મેટકો 500 (મેટાલેક્સિલ 8% ડબ્લ્યુપી + મેન્કોઝેબ 64%) 500 ગ્રામ
₹595₹700
મેટકો 250 (મેટાલેક્સિલ 8% ડબ્લ્યુપી + મેન્કોઝેબ 64%) 250 ગ્રામ
₹325₹400
ધાનુકા ઇએમ 1 (ઈમામેકટીન) 100 ગ્રામ
₹320₹551
ધાનુકા ઇએમ 1 (ઈમામેકટીન) 250 ગ્રામ
₹785₹1211
ધાનુકા ઇએમ 1 (ઈમામેકટીન) 500 ગ્રામ
₹1550₹1972
સુમિટોમો હોશી જીએ 0.001% ૧ લી
₹650₹900
યુ પી એલ - સાફ - 500 ગ્રામ
₹300₹383
ધાનુકા ઇએમ 1 (ઈમામેકટીન) 250 ગ્રામ
₹785₹1211
યુપીએલ - સાફ - 250 ગ્રામ
₹160₹203
સુમિટોમો હોશી જીએ 0.001% 250 મિલી
₹325₹445
સુમિટોમો હોશી જીએ 0.001% 500 મિલી
₹325₹480
ગ્લેડીયેટર બૅટરી પંપ GL108 (12*8)
₹2900₹4500
ગ્લેડીયેટર બૅટરી પંપ GL10121 (2 ઇન 1)
₹3300₹5500
ઈકોનીમ પ્લસ ૧૦૦ મિલી
₹230₹275
યુપીએલ - સાફ - 500 ગ્રામ
₹300₹383
એગ્રોસ્ટાર ગોલ્ડ લાઈવ
₹1999₹3000
યુ પી એલ - સાફ - 1 કિગ્રા
₹600₹750
યુ પી એલ - સાફ - 500 ગ્રામ
₹300₹383
વેટસિલ પ્લસ 100 મિલી
₹210₹280
કમાંડો રીચાર્જેબલ ટોર્ચ - CM007
₹1100₹1699
સુમિટોમો હોશી જીએ 0.001% 250 મિલી
₹195₹275
મેટકો 250 (મેટાલેક્સિલ 8% ડબ્લ્યુપી + મેન્કોઝેબ 64%) 250 ગ્રામ
₹325₹400
ટાટા બહાર (500 મિલી)
₹430₹610
પાવર જેલ (ક્રોપ ન્યુટ્રીએન્ટ) (500 ગ્રામ)
₹400₹650
ગ્લેડીયેટર બૅટરી પંપ GL1012 (12*12)
₹3200₹5000
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર*
પૂરું નામ
રાજ્ય:*
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો