AgroStar
ગ્લાયક્લીન (ગ્લાયફોસેટ 71% એસજી) 100 ગ્રામ
બ્રાંડ: પાવરગ્રો
₹149₹300

Free Home Deliveryરેટિંગ્સ

4.6
7
0
0
1
0

મુખ્ય મુદ્દા:

  • લાગુ પડતા પાકો: ચા, ખુલ્લા ખેતર
  • રાસાયણિક તત્વ: ગ્લાયફોસેટ 71% એસ.જી.
  • પ્રમાણ: ● ચા :- 1.2 કિલો /એકરે ● ખુલ્લા ખેતરમાં :- 1.2 કિલો /એકરે
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • પરિણામકારકતા: ચા અને બિન પાક વિસ્તાર: અકાલિફા ઇન્ડિકા, એજરેટમ કોનિઝોઇડ્સ, સાયકોરિયમ ઇન્ટિબસ, ડિજેરા આર્વેન્સિસ, સિનોન્ડન ડેક્ટીલોન, સાયપેરસ રોટુનેડસ, ડિજિટરીયા સાંગુઇનાલિસ, ઇરાગ્રોસ્ટિસ એસપીપી., ઇપોમેઆ ડિજિટેરિયા, પાસપાલમ કોન્જુગેટમ, સિડા એક્યુલાટા
  • સુસંગતતા: કોઈપણ ફૂગનાશક અથવા જંતુનાશક સાથે મિક્સ કરશો નહીં.
  • પુનઃ વપરાશ: નિંદામણ પર આધાર રાખે છે
  • વિશેષ માહિતી: ● તે વાર્ષિક બારમાસી, પહોળા પાન અને ઘાસવાળા નિંદામણના નિયંત્રણ માટે ઉગ્યા પછી અપાતી નિંદામણનાશક છે. ● તે સહેલાઈથી બાયોડિગ્રેડેબલ અને પ્રકૃતિમાં બિન-અસ્થિર છે. ● નોન સિલેક્ટિવ નિંદામણ નાશક હોવાને કારણે, તે નિંદામણ સહિત તમામ પ્રકારના લીલું ઘાસ અસરકારક રીતે મારી નાખે છે. ● નિંદામણને સંપૂર્ણપણે મારવા માટે એકથી બે અઠવાડિયા લાગે છે. ● તે ખુલ્લા વિસ્તારો, ખુલ્લા ખેતરો અને પાણીની ચેનલોમાં મોટા ભાગે ઉપયોગમાં લેવાય છે. ● તે પાંદડાઓ દ્વારા ઝડપથી શોષાય છે અને મૂળમાં પહોંચી અને નિંદામણ સંપૂર્ણપણે નાશ પામે છે. ● તેને આપ્યા પછી ઉગાડવામાં આવેલ કોઈપણ પાકના અંકુરણ પર તેની કોઈ અસર થતી નથી. ● લાભદાયી જીવાત તેમજ પર્યાવરણ માટે સલામત.
  • ખાસ નોંધ: અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો