ગોલ્ડકિંગ બાજરા સુમો 1.5 કિગ્રા બીજ
બ્રાંડ: ગોલ્ડકિંગ
₹370₹550

અન્ય મુદ્દા

  • પાકનો સમયગાળો:77-82 દિવસ
  • રોગ પ્રતિકાર:તરછાળાના રોગ સામે મધ્યમ સહિષ્ણુતા

ઉત્પાદન હાઇલાઇટ્સ

છોડની ઉંચાઈ225-240 સે.મી.
લોજિંગ તરફ સહનશીલતામધ્યમ
રોગ પ્રતિકારતરછાળાના રોગ સામે મધ્યમ સહિષ્ણુતા
ઉત્પાદનો રંગરાખોડીયો
ઉત્પાદનો આકારનળાકાર

મુખ્ય મુદ્દા:

  • વાવણીની ઋતુ: ઉનાળુ અને ખરીફ
  • વાવણીની પધ્ધતિ: ઓરીને
  • વાવણીનું અંતર: ચાસ થી ચાસ : 45-60 સે.મી. છોડ થી છોડ: 15 સે.મી
  • વિશેષ વર્ણન: ઉનાળા અને ચોમાસા માટે; નક્કર ડુંડા; મોટા દાણા
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે અને આ જમીનના પ્રકાર અને આબોહવા સ્થિતિઓ પર આધારિત છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે હંમેશાં પ્રોડક્ટનું લેબલ્ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લેવો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન ગોલ્ડકિંગ બાજરા સુમો 1.5 કિગ્રા બીજ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો