ગોલ્ડકિંગ એ૧ તલ બીજ (500 ગ્રામ)
બ્રાંડ: ગોલ્ડકિંગ
₹195₹350

અન્ય મુદ્દા

  • ફળાઉનો પ્રકાર:થડ અને ઉપર ગોળાઈ મા 4-6 શીંગો બેસે
  • પાકનો સમયગાળો:90-115 દિવસ

ઉત્પાદન હાઇલાઇટ્સ

ઉત્પાદનો રંગસફેદ

મુખ્ય મુદ્દા:

  • વાવણીની ઋતુ: ખરીફ અને ઉનાળા
  • વાવણીની પધ્ધતિ: ઓરીને
  • વાવણીનું અંતર: બે ચાસ વચ્ચેનું અંતર 1 થી 2 ફૂટ; છોડથી છોડનું અંતર 0.5 ફૂટ
  • વિશેષ વર્ણન: એકાકી થડ ઉપર માત્ર થોડી ડાળીઓ ઉપરના ભાગમાં હોય; વરસાદની મોસમ આંતર પાક માટે
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે અને આ જમીનના પ્રકાર અને આબોહવા સ્થિતિઓ પર આધારિત છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે હંમેશાં પ્રોડક્ટનું લેબલ્ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લેવો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન ગોલ્ડકિંગ એ૧ તલ બીજ (500 ગ્રામ) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો