AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યુપીએલ
38 ખેડૂતો

ગુંથર (નોવાલ્યુરોન 5.25% + એમામેકટીન બેન્ઝોએટ 0.9% SC) 500 મિલી

₹989₹1150
( 14% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4.4
29
3
1
2
3

મુખ્ય મુદ્દા:

રાસાયણિક બંધારણ
નોવાલ્યુરોન 5.25% + એમામેકટીન બેન્ઝોએટ 0.9% SC
માત્રા
કોબીજ, મરચા, તુવેર -350 મિલી / એકર અને ડાંગર-600 મિલી પ્રતિ એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
ઉપયોગીતા
કોબીજ: હીરાફૂદી, ઈયળ; મરચાં: ફ્રૂટ બોરર, ઈયળ; તુવેર: ઈયળ; ડાંગર: થડ વેધક
સુસંગતતા
મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત
વાપરવાની આવૃત્તિ
રોગ-જીવાત ની તીવ્રતા પર આધારીત છે.
કયા પાકમાં વપરાય છે
કોબીજ, મરચા, તુવેર, ચોખા
વધારાનું વર્ણન
ગુંથર જીવાતો પર ડબલ એટેક કરીને પાકની ઉપજને સુરક્ષિત કરે છે.
ખાસ ટિપ્પણી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise