AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
518 ખેડૂતો

ક્લીનવીડ(2,4-ડી એમાઇન સોલ્ટ 58% એસસેલ) 400 मि.ली

₹209₹350
( 40% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:1 લિટર250 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.2
338
76
32
21
51

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
2,4-ડી એમાઇન સોલ્ટ 58% એસસેલ
વિશેષ માહિતી
● તે પાકની મોટાભાગના વાર્ષિક અને બારમાસી પહોળા પાંદડાવાળા નિંદામણને નિયંત્રિત કરે છે. ● પોહળા પાંદડાવાળા નિંદામણને અસરકારક રીતે નિયંત્રિત કરવા ઉપરાંત, આ ચીઢો જેવા નિંદામણને પણ નિયંત્રિત કરે છે.
પ્રમાણ
● જુવાર- 600 મિલી/એકર ● ઘઉં- 300-500 મિલી/એકર ● મકાઈ - 600 મિલી/એકર ● શેરડી - 300- 500 મિલી/એકર ● બટાટા- 500 મિલી/એકર ● નિંદામણ બિન પાક વિસ્તાર- 600 મિલી/એકર
પરિણામકારકતા
બટેટા- નાળી,લૂણી, ડુંગળો, ચીલ, ચિકવીડ, ડીડીયુ, જલીય નિંદામણ: કોચુરીપાના ઘઉં- નાળી, સ્વીટ ક્લોવર, ફ્યુમિટરી, ડુંગળો, ચીલ, વેટચ મકાઈ- ગોખરુ, સાટોડી, લૂણી, દૂધેલી, ચીઢો, સાટોડો ખાલી ખેતર: કોંગ્રેસઘાસ, ચીઢો
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
સુસંગતતા
તે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા અન્ય રસાયણો સાથે સુસંગત છે અને કોઈપણ ફૂગનાશક અને જંતુનાશક સાથે મિક્સ કરશો નહીં
પુનઃ વપરાશ
નિંદામણ પર આધાર રાખે છે
લાગુ પડતા પાકો
ઘઉં, મકાઈ, જુવાર, બટાકા, શેરડી, મકાઈ, બિન પાક વિસ્તાર.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
ઉપયોગનો યોગ્ય સમય
આશરે વાવણી પછી 15-25 દિવસ
મહત્વપૂર્ણ સુચના
2-3 પાન વાળા નિંદામણ, છંટકાવ માટે ફ્લડ જેટ અથવા ફેલ્ટ ફેન નોઝલનો ઉપયોગ કરો
નોંધણી નંબર
Mfg by Advance Agro Life : CIR-104673/2013-2,4-D AMINE SALT (SL)(335) -1
નોંધણી નંબર (2)
Mfg by Ulink Agritech : CIR-217835/2022-2,4-D amine salt (S.L)(442)-701
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise