AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કોરોમેંડલ
169 ખેડૂતો

કોરોમંડલ ગ્રોમાર 12:61:0 (1 કિગ્રા)

₹164₹222
( 26% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4.3
109
24
22
7
7

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
મોનોઆમોમોનિયમ ફોસ્ફેટ (N-12%, P2O5- 61%)
પ્રમાણ
છંટકાવ માટે 75 ગ્રામ દીઠ (15 લિટર) પંપ અથવા પિયત સાથે ૫ કિગ્રા પ્રતિ એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ અને પિયત સાથે
પરિણામકારકતા
મોટી સંખ્યામાં ફૂલો અને ફળની પ્રક્રિયામાં વધારો થાય છે, તે મૂળના વિકાસમાં મદદ કરે છે.
સુસંગતતા
મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત. કેલ્શિયમ સાથે ઉપયોગ કરવો નહીં.
પુનઃ વપરાશ
પાક વૃદ્ધિના તબક્કે 3 - 4 વખત આપવું
લાગુ પડતા પાકો
બધા પાકો
વિશેષ માહિતી
તે ફેર્ટીલાઇઝેશન સમયે વિકાસ માટે મદદ કરે છે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise