AgroStar
પાવરગ્રો
26 ખેડૂતો
ક્રુઝર પ્લસ (થાયોમીથોકઝામ ૩૦ % એફએસ) 250 મીલી
₹389₹780

Free Home Deliveryરેટિંગ્સ

4.5
21
1
2
1
1

મુખ્ય મુદ્દા:

  • ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
  • વિશેષ માહિતી: તે વિવિધ જમીન અને ચુસીયા જીવાત સામે અસરકારક છે.
  • લાગુ પડતા પાકો: મરચાં, કપાસ, મકાઈ, ભીંડા , સોયાબીન, સૂર્યમુખી, ઘઉં
  • પુનઃ વપરાશ: રોગ અથવા જીવાતની તીવ્રતા પર આધારીત છે.
  • પરિણામકારકતા: મરચાં: થ્રીપ્સ; કપાસ: મોલો મચ્છી, લીલા તડતડિયા, સફેદ માખી, મકાઈ: થડની માખી; ભીંડા: લીલા તડતડિયા; સોયાબીન: શૂટ ફ્લાય; ઘઉં: ઉધઈ.
  • વાપરવાની પદ્ધતિ: બીજ માવજત
  • પ્રમાણ: કપાસ: 10 મિલી/ કિલો બીજ, મરચાં: 7 મિલી/ કિલો બીજ, મકાઈ: 8 મિલી/ કિલો બીજ, ભીંડા: 5.7 મિલી/કિલો બીજ, સોયાબીન: 10 મિલી/ કિલો બીજ, ઘઉં: 3.3 મિલી/ કિલો બીજ
  • રાસાયણિક તત્વ: થાયોમીથોકઝામ ૩૦ % એફએસ
સંબંધિત ઉત્પાદનો