ક્રુઝર (થાયોમેથોકઝામ 25% ડબલ્યુજી) 250 ગ્રામ
બ્રાંડ: પાવરગ્રો
₹339₹480
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ: થાયોમેથોક્ઝામ 25% ડબ્લ્યુ જી
  • માત્રા: 40-80 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: પાન પર છંટકાવ
  • ઉપયોગીતા: કપાસ; ભીંડા: લીલા તડતડીયા, મધીયા તીડ; રીંગણ: લીલા તડતડીયા
  • સુસંગતતા: મોટા ભાગના છંટકાવના રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: કપાસ: 21 દિવસ; કેરી: 30 દિવસ; ભીંડા ને ટામેટા ટામેટા: 5 દિવસ; રીંગણ: 3 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
  • કયા પાકમાં વપરાય છે: ચોખા, કપાસ, ભીંડા, કેરી, ઘઉં, રાઈ, ટામેટા, રીંગણ, ચા, બટાકા, લીંબુ વર્ગના ફળો
  • વિશેષ વર્ણન: અસર લાંબા સમય સુધી ટકી રહે તે માટે 250 ગ્રામ/એકર જમીનના નીતારણ માટે પણ વપરાય છે.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
The product Cruzer (Thiamethoxam 25% WG) 250 gm you have selected, and the price indicated is applicable for Madhya Pradesh. If you do not belong to Madhya Pradesh please choose your correct state before submitting.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો