AgroStar
પાવરગ્રો
815 ખેડૂતો
ક્રુઝર (થાઇમેથોક્સમ 25% ડબલ્યુજી) 250 ગ્રામ
₹279₹480

Free Home Deliveryરેટિંગ્સ

4.2
545
76
94
33
66
રોગ અને જીવાત
સફેદ માખીનો ઉપદ્રવ
ભીંડા
સફેદ-માખીનો પ્રકોપ
રીંગણી
પાનના કોકડવાના જીવાણુંનો પ્રકોપ
ભીંડા
સફેદ માખીનો પ્રકોપ
ભીંડા
યલો વેન મોઝેક જીવાણુંનો પ્રકોપ
ભીંડા
દરજી ઈયળ
ડાંગર

મુખ્ય મુદ્દા:

  • લાગુ પડતા પાકો: ડાંગર, કપાસ,ભીંડા, આંબો, ઘઉં,રાયડો, ટામેટા, રીંગણ, ચા, બટેટા, લીંબુ
  • રાસાયણિક તત્વ: થાયોમીથોક્ઝામ 25% ડબ્લ્યુજી
  • પ્રમાણ: ડાંગર (ગાભમારાની ઈયળ,ગોલમિંજ, પાન વાળનારી ઈયળ, ડાંગરના ચુસીયા, થ્રીપ્સ); કપાસ ( લીલી પોપટી,મોલો, થ્રીપ્સ), આંબો (મધીયો), બટાકા (મોલો ), લિંબુ (સાયલા), જીરું (મોલો), ભીંડા (મોલો ,લીલા તડતડીયા, થ્રીપ્સ ) 40 ગ્રામ/એકર કપાસ, ટામેટા, રીંગણ (સફેદ માખી): 80 ગ્રામ/એકર; રાયડો (મોલો): 20-40 ગ્રામ/એકર ડાંગરના ધરૂમાં ડ્રેન્ચિંગ (ડાંગરના લીલી પીઢવાળા ચુસીયા, થ્રીપ્સ, મેગોટ ): 800 ગ્રામ/એકર; બટાટા (મોલો): 80 ગ્રામ/એકર, ટામેટા (સફેદ માખી) 160 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ ,ડ્રેન્ચિંગ
  • પરિણામકારકતા: ડાંગર : ગાભમારાની ઈયળ, ગોલ મીંજ, પાન વાળનારી ઈયળ, ડાંગરના ચુસીયા, થ્રિપ્સ; કપાસ: લીલા તડતડીયા ,મોલો મશી , થ્રિપ્સ, સફેદ માખી ; આંબો :મધીયો ; ચા - ચૂસ્યા, બટાકા મોલો મશી ; સાઇટ્રસ: સાયલા; જીરું : મોલો મશી ; ટામેટાં: સફેદ માખી; રીંગણ: સફેદ માખી; રાયડો:મોલો મશી
  • સુસંગતતા: સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા કૃષિ રસાયણો સાથે સુસંગત છે.
  • અસરકારકતાના દિવસો: કપાસ: 21 દિવસ;આંબા: 30 દિવસ;ભીંડા ; ટામેટા: 5 દિવસ;રીંગણ : 3 દિવસ
  • પુનઃ વપરાશ: જંતુના ઉપદ્રવ અને જંતુની તીવ્રતા પર આધારીત છે.
  • વિશેષ માહિતી: બ્રોડ સ્પેક્ટ્રમ અને આંતર પ્રવાહી ક્રિયા ધરાવતા શોષક અને સ્પર્શીય જંતુનાશક.
  • ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો