ક્રિસ્ટલ ટિલ્ટ (પ્રોપીકોનાઝોલ 25% EC) 250 મિલી
બ્રાંડ: ક્રિસ્ટલ
₹350₹490

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: પ્રોપિકોનાઝોલ 25% ઇસી
  • માત્રા: ઘઉં, ડાંગર , કપાસ, સોયાબીન, મગફળી: 200 ગ્રામ / એકર; ચા -100 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ઘઉંના કર્નલ બન્ટ, પાનનો ગેરુ , થડનો ગેરુ , ગેરુ , ડાંગર: પાછળનો સુકારો , મગફળી : આગતરો અને પાછતરા પાનના ટપકા , સોયાબીન: સુકારો , કપાસ: ગેરુ અને પાનના ટપકા
  • સુસંગતતા: મોટાભાગના રસાયણો સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.વધુ માહિતી માટે ‘નિષ્ણાતની મદદની જરૂર છે’ બટન પર ક્લિક કરો
  • કયા પાકમાં વપરાય છે: ઘઉં, ડાંગર, ચા, મગફળી, સોયાબીન, કપાસ
  • વિશેષ વર્ણન: બ્રોડ-સ્પેક્ટ્રમ પ્રણાલીગત ફૂગનાશક છે જે તે અનાજ પાકોમાં પાન અને થડના રોગોના નિયંત્રણ માટે
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન ક્રિસ્ટલ ટિલ્ટ (પ્રોપીકોનાઝોલ 25% EC) 250 મિલી અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો