કોરોમંડલ ગ્રોમાર 13:0:45 (1 કિગ્રા)
બ્રાંડ: કોરોમેંડલ
₹199₹212

રેટિંગ્સ

4.5
95
14
9
1
6

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: પોટેશિયમ નાઇટ્રેટ (N - 13% અને K2O - 45%)
  • માત્રા: છંટકાવ માટે પાકમાં 75 ગ્રામ દીઠ (15 લિટર) પંપ અથવા પિયત સાથે ૫ કિગ્રા પ્રતિ એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ અને પિયત સાથે
  • ઉપયોગીતા: ફળની ગુણવત્તા, સારા ફળનું વજન, ફળનો રંગ, ચમક વગેરે સુધારે છે.
  • સુસંગતતા: તે મોટાભાગના વોટર સોલ્યૂબલ ખાતરો સાથે સુસંગત છે
  • વાપરવાની આવૃત્તિ: પાક વૃદ્ધિના તબક્કે 3 - 4 વખત આપવું
  • કયા પાકમાં વપરાય છે: બધા પાકો
  • વિશેષ વર્ણન: તે ફૂલો પછી અને છોડની પરિપક્વતાના તબક્કે ઉપયોગી છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો