કોરોમંડલ ગ્રોમાર 12:61:0 (1 કિગ્રા)
બ્રાંડ: કોરોમેંડલ
₹164₹216

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: મોનોઆમોમોનિયમ ફોસ્ફેટ (N-12%, P2O5- 61%)
  • માત્રા: છંટકાવ માટે 75 ગ્રામ દીઠ (15 લિટર) પંપ અથવા પિયત સાથે ૫ કિગ્રા પ્રતિ એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ અને પિયત સાથે
  • ઉપયોગીતા: મોટી સંખ્યામાં ફૂલો અને ફળની પ્રક્રિયામાં વધારો થાય છે, તે મૂળના વિકાસમાં મદદ કરે છે.
  • સુસંગતતા: મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત. કેલ્શિયમ સાથે ઉપયોગ કરવો નહીં.
  • વાપરવાની આવૃત્તિ: પાક વૃદ્ધિના તબક્કે 3 - 4 વખત આપવું
  • કયા પાકમાં વપરાય છે: બધા પાકો
  • વિશેષ વર્ણન: તે ફેર્ટીલાઇઝેશન સમયે વિકાસ માટે મદદ કરે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન કોરોમંડલ ગ્રોમાર 12:61:0 (1 કિગ્રા) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો