AgroStar
કોરોમેંડલ
159 ખેડૂતો
કોરોમંડલ ગ્રોમાર 0:0:50 (1 કિગ્રા)
₹149₹225

Free Home Deliveryરેટિંગ્સ

4.5
116
22
12
2
7
રોગ અને જીવાત
પોષકનો ઊણપ
મરચી
ઓછો ફળના વિકાસ
કપાસ
પોષક તત્વોની ઉણપ
દિવેલા
પોષકનો ઊણપ
ભીંડા
પોષકનો ઊણપ
ગમ ગુવાર
પોષકનો ઊણપ
રીંગણી
પોષકનો ઊણપ
ટામેટા
"""પોષક તત્વોની ઉણપ"""
ચણા
"""પોષક તત્વોની ઉણપ"""
બટાકા
પોષક તત્વોની ઉણપ
ઘઉં
સામાન્ય સમસ્યાઓ
ડાંગર
પોષક તત્વોની ઉણપ
ઘઉં

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: સલ્ફેટ ઓફ પોટાશ ( પોટાશ- 50 %, સલ્ફર- 17.5 % )
  • માત્રા: છંટકાવ- 75 ગ્રામ/ 15 લીટર અથવા જમીનમાં ડ્રિપમાં 5 કિગ્રા/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ અથવા જમીનમાં
  • ઉપયોગીતા: ફળની ક્વોલિટીમાં, ફળનું વજન, ફળનો રંગ અને ચમકમાં સુધારો કરે,
  • સુસંગતતા: મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત. કેલ્શિયમ પ્રોડક્ટ સાથે ભળશો નહીં.
  • વાપરવાની આવૃત્તિ: 3 થી 4વાર
  • કયા પાકમાં વપરાય છે: બધા પાકો
  • વધારાનું વર્ણન: તેમાં સલ્ફર હોય છે જે સુગર કન્ટેન્ટ ઉપરાંત ફળોના શેલ્ફ લાઇફને સુધારવામાં મદદ કરે છે
સંબંધિત ઉત્પાદનો