AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એફએમસી
60 ખેડૂતો

કોરાજન (રાયનાક્સીપાયર) 80 મિલી

₹1349₹1450
( 7% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.4
42
9
5
1
3

મુખ્ય મુદ્દા:

રાસાયણિક બંધારણ
ક્લોરેન્ટ્રેનિલિપ્રોલ 18.5% એસસી
માત્રા
ડાંગર , કોબી, કપાસ, ટામેટા, મરચા, અરહર, સોયાબીન, ગ્રામ: એકર દીઠ 60 મિલી; શેરડી: ઉંધઇ 200 થી 250 મિલી. એકર દીઠ, ડુંખની ઈયળ ,ટોચની ઈયળ 150 મિલી. એકર દીઠ; રીંગણ : એકર દીઠ 80 મિલી; અળદ : એકર દીઠ 40 મિલી, કરેલા : એકર દીઠ 40 થી 50 મિલી. ભીંડા : 50 મિલી એકર દીઠ
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
ઉપયોગીતા
ડાંગર : ગભમરાની ઈયળ, પાન વાળનારી ઈયળ, કોબીજ: હીરા ફૂદી, કપાસ: અમેરિકન જીંડવાની ઈયળ, ટપકા વાળી ઈયળ, ટોબેકો ઈયળ, શેરડી: ઉધઈ, 200-250 મિલી, વહેલી થડની ઈયળ, , ટોચની ઈયળ; ટામેટાં: ફળ કોરી ખાનાર ઈયળ; મરચાં: ફળની ઈયળ; રીંગણા:થડ અને ફળ કોરી ખાનાર ઈયળ; તુવેર: શીંગ કોરી ખાનાર ઈયળ; સોયાબીન: લીલી ઈયળ, થડની માખી ગ્રિડલ બીટલ; ચણા; શીંગની ઈયળ, અડદ: શીંગની ઈયળ ; કકારેલા: ફળની ઈયળ અને પાન ખાનાર ઈયળ; ભીંડા: ફળ કોરી ખાનાર ઈયળ.
સુસંગતતા
એકલુ જ ઉપયોગ કરવો જોઇએ
અસરનો સમયગાળો
15 થી 20 દિવસ
વાપરવાની આવૃત્તિ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
કયા પાકમાં વપરાય છે
ડાંગર , કોબીજ, કપાસ, ટામેટા, મરચું,તુવેર, સોયાબીન, કાબુલી ચણા, શેરડી, રીંગણ, ચણા, કારેલી, ભીંડા
વધારાનું વર્ણન
જીવાતના સંચાલન માટે ઉત્તમ ઉપાય
વિશેષ ટિપ્પણી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise