કોરાજન (રાયનાક્સીપાયર) 60 મિલી
બ્રાંડ: એફએમસી
₹799₹1097

રેટિંગ્સ

4.2
172
36
24
6
24

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ક્લોરેન્ટ્રેનિલિપ્રોલ 18.5% એસસી
  • માત્રા: ડાંગર , કોબી, કપાસ, ટામેટા, મરચા, અરહર, સોયાબીન, ગ્રામ: એકર દીઠ 60 મિલી; શેરડી: ઉંધઇ 200 થી 250 મિલી. એકર દીઠ, ડુંખની ઈયળ ,ટોચની ઈયળ 150 મિલી. એકર દીઠ; રીંગણ : એકર દીઠ 80 મિલી; અળદ : એકર દીઠ 40 મિલી, કરેલા : એકર દીઠ 40 થી 50 મિલી. ભીંડા : 50 મિલી એકર દીઠ
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ડાંગર : ગભમરાની ઈયળ, પાન વાળનારી ઈયળ, કોબીજ: હીરા ફૂદી, કપાસ: અમેરિકન જીંડવાની ઈયળ, ટપકા વાળી ઈયળ, ટોબેકો ઈયળ, શેરડી: ઉધઈ, 200-250 મિલી, વહેલી થડની ઈયળ, , ટોચની ઈયળ; ટામેટાં: ફળ કોરી ખાનાર ઈયળ; મરચાં: ફળની ઈયળ; રીંગણા:થડ અને ફળ કોરી ખાનાર ઈયળ; તુવેર: શીંગ કોરી ખાનાર ઈયળ; સોયાબીન: લીલી ઈયળ, થડની માખી ગ્રિડલ બીટલ; ચણા; શીંગની ઈયળ, અડદ: શીંગની ઈયળ ; કકારેલા: ફળની ઈયળ અને પાન ખાનાર ઈયળ; ભીંડા: ફળ કોરી ખાનાર ઈયળ.
  • સુસંગતતા: એકલુ જ ઉપયોગ કરવો જોઇએ
  • અસરનો સમયગાળો: 15 થી 20 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: ડાંગર , કોબીજ, કપાસ, ટામેટા, મરચું,તુવેર, સોયાબીન, કાબુલી ચણા, શેરડી, રીંગણ, ચણા, કારેલી, ભીંડા
  • વિશેષ વર્ણન: જીવાતના સંચાલન માટે ઉત્તમ ઉપાય
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો