AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
1373 ખેડૂતો

કોન્સ્ટા (ફિપ્રોનિલ 40% + ઇમિડાકલોપ્રિડ 40%) 40 ગ્રામ

₹350₹620
( 44% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:100 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.1
900
133
118
68
154

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ફિપ્રોનિલ 40% + ઇમિડાકલોપ્રિડ 40% ડબ્લ્યુ ડી જી
પ્રમાણ
શેરડી (સફેદ મુંડા(ધૈણ)): 175-200 ગ્રામ/એકર; મગફળી (સફેદ મુંડા(ધૈણ)) 100-120 ગ્રામ/એકર,
વાપરવાની પદ્ધતિ
પુંખી ને જમીનમાં આપવું
પરિણામકારકતા
શેરડી, મગફળી: સફેદ મુંડા
સુસંગતતા
મોટાભાગના રસાયણો સાથે સુસંગત
અસરકારકતાના દિવસો
10 દિવસ
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
લાગુ પડતા પાકો
શેરડી, મગફળી
વિશેષ માહિતી
કોન્સ્ટા સિસ્ટમિક અને કોન્ટેક્ટ એમ ડ્યુલ મોડ ઓફ એક્શન ધરાવે છે જે મુંડા સામે અસરકારક નિયંત્રણ આપે છે.
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
નોંધણી નંબર
CIR-218077/2022-Fipronil + Imidacloprid (WG) (442)-810
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લિક કરો
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise