પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયામાં વધારો, ફૂલો અને ફળ આપવામાં વધારો, ફૂલો અને ફળોના ખરતા ઘટાડે છે, ઉપજ અને ગુણવત્તામાં વધારો થાય છે.
સુસંગતતા
મોટાભાગના બધી જંતુનાસક દવા સાથે સુસંગત
લાગુ પડતા પાકો
બધા પાકો
વિશેષ માહિતી
પાકને હર્બિસાઇડ તાણ દૂર કરવામાં મદદ કરે છે. બાયોટિક, અબયોટિક સ્ટ્રેસના સંપર્ક આવ્યા બાદ જુસ્સાદર વિકાસ અને ઉતાપ્દનને સુધારે છે
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.