કીલ એક્સ (થાઇમેથોક્સમ 12.6% + લેમ્બડાસિહાલોથ્રિન 9.5% ઝેડસી) 200 મિલી
બ્રાંડ: પાવરગ્રો
₹525₹700

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: થાયોમીથોક્ઝામ 12.6% + લેમ્બડાસિહાલોથ્રિન 9.5% ઝેડસી
  • માત્રા: કપાસ @ 80 મિલી / એકર; મકાઈ, ટામેટા, સોયાબીન @ 50 મિલી / એકર; મગફળી, મરચું, ચા @ 60 મિલી / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: "કપાસ: લીલી પોપટી ,મોલો , થ્રીપ્સ, જીંડવાની ઈયળ મકાઈ: મોલો , થડની માખી, થડની ઈયળ મગફળી: તીતી ઘોડો, પાન ખાનારી ઈયળ સોયાબીન: થડની માખી, લશ્કરી ઈયળ, ગ્રિડલ બીટલ. મરચાં: થ્રિપ્સ, ફળ કોરી ખાનાર ઈયળ ટામેટાં: થ્રિપ્સ, સફેદ માખી અને ફળની ઈયળ
  • સુસંગતતા: સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી ફૂગનાશકો સાથે સુસંગતતા
  • અસરનો સમયગાળો: 15 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ, મકાઈ, મગફળી, સોયાબીન, મરચાં, ચા, ટામેટાં
  • વિશેષ વર્ણન: ચુસીયા જીવાત સામે અસરકારક નિયંત્રણ
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન કીલ એક્સ (થાઇમેથોક્સમ 12.6% + લેમ્બડાસિહાલોથ્રિન 9.5% ઝેડસી) 200 મિલી અને સૂચવેલ કિંમત ફક્ત મહારાષ્ટ્ર માટે લાગુ પડે છે. જો તમે મહારાષ્ટ્ર ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો