AgroStar
કીફન(ટોલ્ફનપાયરાઈડ 15% ઇસી)500 મિલી
બ્રાંડ: પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ
₹1660₹1760

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ટોલ્ફનપાયરાઈડ 15% ઇસી
  • માત્રા: 2 મિલી/લિ. પાણી
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ કરવો
  • ઉપયોગીતા: કીફન ચુસીયા વર્ગની મોટા ભાગની જીવાંતો (દા.ત. લીલા તડતડીયા, થ્રિપ્સ, મધીયા) અને ચાવવા અને કોરીખાનાર જીવાંતો (હીરા ફુદાંની ઇયળ અથવા ડીબીએમ) માટે ખૂબ જ અસરકારક છે. આમ કીફુન એક કરતા વધુ જીવંતોના નિવારણ માટે એક શૉટ ઉપાય તરીકે કાર્ય કરે છે તથા પાક સંરક્ષણના ખર્ચમાં પણ ઘટાડો કરે છે.
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
  • કયા પાકમાં વપરાય છે: કોબીજ, ભીંડા, મરચાં, જીરું, કેરી, ડુંગળી, કપાસ
  • વિશેષ વર્ણન: કીફન પાયરાઝોલ જૂથ નું અસરકારક રસાયણ છે જે પાકને ભીંગડાવાળી અને ચુસીયા જીવાતની વિશાળ શ્રેણી પર અસર કરે છે.વૈશ્વિક ધોરણે કીફન ,તીડ, મધીયા, હીરા ફૂડની ઈયળ, તમાકુની ઈયળ,માંકડ, સ્કેલ કીટ, સાયલા, થ્રીપ્સ, પાન કોરી ખાનાર કોરી ખાનારી ઈયળ, કથીરી વગેરે અને શાકભાજી , ફળો, પાકો પર ફૂગ જન્ય રોગોને નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવે છે. હીરાફૂડી અને થ્રીપ્સ, લીલા તડતડીયા જેવી ચુસીયા જીવાત પર વપરાશ માટે કીફનને મંજૂરી આપવામાં આવી છે.
સંબંધિત ઉત્પાદનો