કીટોગાર્ડ (100 મિલી )
બ્રાંડ: વેસ્ટકોસ્ટ
₹285₹300

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: નેચરલ મરીન એક્સટ્રેક્ટ અને વિટેક્સ નેગિએન્ડો એક્સ્ટ્રેક્ટ
  • માત્રા: 10 એમએલ / પંપ અથવા 100 મિલી / એકર
  • વાપરવાની પદ્ધતિ: નિવારક હેતુ માટે અને 15 લિટર પાણીમાં 10 એમએલ કીટોગાર્ડ સ્પ્રે કરો. રોગનિવારક હેતુ માટે 1-1.5 મિલી / લિટર પાણી ભેળવીને સ્પ્રે કરો
  • ઉપયોગીતા: ચુસીયા જીવાત લીફ કર્લ, પીળી નશોનો વાયરસ વિષણુજન્ય ચેપ
  • સુસંગતતા: બધા બાગાયતી પાક સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 7 થી 8 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: દ્રાક્ષ, નારંગી, કેરી, સફરજન, અનાનસ, શેરડી, કઠોળ, તરબૂચ,દાડમ, કેપ્સિકમ, ટામેટા, ગુલાબ, જર્બેરા.
  • વિશેષ વર્ણન: કીટોગાર્ડ એ કૃષિ અને બાગાયતીના ઉપયોગ માટેનો કુદરતી એન્ટિફંગલ એજન્ટ છે, કીટોગાર્ડ બીજ અંકુરણ, મૂળ વિકાસ અને રોગ પ્રતિકાર સુધારે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન કીટોગાર્ડ (100 મિલી ) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો