કીટોગાર્ડ (100 મિલી)
બ્રાંડ: વેસ્ટકોસ્ટ
₹285₹300

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: નૈસર્ગિક ઓઈલ-49.8%
  • માત્રા: 10 મિલી/પંપ અથવા 100 મિલી/એકર
  • વાપરવાની પદ્ધતિ: વાયરલ સંક્રમણની શરૂઆતમાં
  • ઉપયોગીતા: પાન કોકડવાનો અને યલો મોઝેક
  • સુસંગતતા: બધા બાગાયત પાકો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 7-8 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
  • કયા પાકમાં વપરાય છે: દ્રાક્ષ, સંતરા, કેરી, સફરજન, અનાનસ, શેરડી, બીન્સ, તરબૂચ, દાડમ, ભોલર મરચાં, ટામેટા, ગુલાબ, જર્બેરા
  • વિશેષ વર્ણન: કીટોગાર્ડ ખેતી અને ફળ પાકોમાં વાપરવામાં આવનાર એક કુદરતી એન્ટીફંગલ એજન્ટ છે. કીટોગાર્ડ બીજ અંકુરણ મુળીયાનો વિકાસ અને રોગ પ્રતિકારકતા સુધારે છે
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન કીટોગાર્ડ (100 મિલી) અને સૂચવેલ કિંમત ફક્ત મહારાષ્ટ્ર માટે લાગુ પડે છે. જો તમે મહારાષ્ટ્ર ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો