કિલ- એક્સ (થાયોમેથોક્ષામ 12.6% +લેમડા સાયહેલોથ્રીન 9.5% ઝેડસી ) 200 મી.લી.
બ્રાંડ: પાવરગ્રો
₹525₹700

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: થાયોમેથોક્ષામ 12.6% +લેમડા સાયહેલોથ્રીન 9.5% ઝેડસી
  • માત્રા: 80 મિલી/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: મોલો મશી, તડતડિયા, થ્રિપ્સ. થડ વેધક, પાન ખાનાર ઈયળ, ફળ છેદક, ગુલાબી ઈયળ, લીફ હોપર, શાઠા ની માખી, ગર્ડલ બીટલ, સફેદ માખી, મોસ્કીટો બગ, શીંગ કોરી ખાનાર ઈયળ,
  • સુસંગતતા: સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી ફૂગનાશકો સાથે સુસંગતતા
  • વાપરવાની આવૃત્તિ: રોગ-જીવાત ની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ, મકાઈ, મગફળી, સોયાબીન, મરચાં, ચા
  • વિશેષ વર્ણન: પાકના તમામ તબક્કા માટે ઉત્તમ ઉત્પાદન કે જે બ્રોડ સ્પેક્ટ્રમ રસ ચૂસક જીવાત તેમજ ચાવીને ખાનાર જીવાત ને નિયંત્રિત કરે છે. પાક ની વધુ શાખાઓ તેમજ પાંદડાને લીલોતરી રાખવાનું કામ કરે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન કિલ- એક્સ (થાયોમેથોક્ષામ 12.6% +લેમડા સાયહેલોથ્રીન 9.5% ઝેડસી ) 200 મી.લી. અને સૂચવેલ કિંમત ફક્ત મહારાષ્ટ્ર માટે લાગુ પડે છે. જો તમે મહારાષ્ટ્ર ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો