AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ
61 ખેડૂતો

કિટાઝિન(કિટાઝિન 48% ઇસી)500 મિલિ

₹499₹560
( 11% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.2
42
6
4
3
6

મુખ્ય મુદ્દા:

રાસાયણિક બંધારણ
કિટાઝિન 48% ઇસી
માત્રા
15 ગ્રામ/પંપ અથવા 150 ગ્રામ/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ કરવો
ઉપયોગીતા
ચોખામા કરમોડી, પાનનો સૂકારો, મરચાંમાં ફળનો કોહવારો , ડાયબેક; ટમેટામાં આગોતરો સુકારો; બટાકામાં આગોતરો સુકારો; ડુંગળીમાં થતા જાંબલી ધાબાનો રોગ, દાડમમા કાલવ્રણ , દ્રાક્ષમાં કાલવ્રણ ના નિયંત્રણ માટે.
સુસંગતતા
મોટા ભાગના જંતુનાશકો સાથે સુસંગત
અસરનો સમયગાળો
10-15 દિવસ
વાપરવાની આવૃત્તિ
જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
કયા પાકમાં વપરાય છે
ટમેટા,મરચાં,દ્રાક્ષ,બટાટા,ડુંગળી,દાડમ,ચોખા
વધારાનું વર્ણન
કિટઝિન રોગોની વિશાળ શ્રેણીને નિયંત્રિત કરી શકે છે અને તે અત્યંત આંતરપ્રવાહી છે.તેની ઝડપી શોષણ ક્ષમતા તેના ઉપયોગ કર્યાના કલાકોમાં સુરક્ષા શરૂ કરી દે છે. તે રક્ષણાત્મક તેમજ ઉપચારકારક છે.કિટઝિન ગૌણ રોગના ફેલાવાથી પાકને સુરક્ષિત કરે છે
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise