કિટાઝિન(કિટાઝિન 48% ઇસી)250 મિલિ
બ્રાંડ: પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ
₹269₹295

રેટિંગ્સ

4.2
71
13
10
6
8

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: કિટાઝિન 48% ઇસી
  • માત્રા: 15 મિલી/પંપ અથવા 150 મિલી/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ કરવો
  • ઉપયોગીતા: ચોખામા કરમોડી, પાનનો સૂકારો, મરચાંમાં ફળનો કોહવારો , ડાયબેક; ટમેટામાં આગોતરો સુકારો; બટાકામાં આગોતરો સુકારો; ડુંગળીમાં થતા જાંબલી ધાબાનો રોગ, દાડમમા કાલવ્રણ , દ્રાક્ષમાં કાલવ્રણ ના નિયંત્રણ માટે.
  • સુસંગતતા: મોટા ભાગના જંતુનાશકો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 10-15 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
  • કયા પાકમાં વપરાય છે: ટમેટા,મરચાં,દ્રાક્ષ,બટાટા,ડુંગળી,દાડમ,ચોખા
  • વિશેષ વર્ણન: કિટઝિન રોગોની વિશાળ શ્રેણીને નિયંત્રિત કરી શકે છે અને તે અત્યંત આંતરપ્રવાહી છે.તેની ઝડપી શોષણ ક્ષમતા તેના ઉપયોગ કર્યાના કલાકોમાં સુરક્ષા શરૂ કરી દે છે. તે રક્ષણાત્મક તેમજ ઉપચારકારક છે.કિટઝિન ગૌણ રોગના ફેલાવાથી પાકને સુરક્ષિત કરે છે
સંબંધિત ઉત્પાદનો