●પ્રાણીઓની ગર્ભધારણા ક્ષમતામાં વધારો કરે.
●પ્રાણીઓના સ્વાસ્થ્યમાં સુધારો કરે.
● દૂધ ઉત્પાદનમાં વધારો કરે.
પ્રમાણ
વાછરડા - 15 ગ્રામ/દિવસ.
● પ્રાણીઓ- 30 ગ્રામ/દિવસ.
● 8 લીટર સુધી દૂધ આપતી ગાયોને 4 ગ્રામ/એક લીટર દૂધ પ્રમાણે વધારે આપવું.
● 8 લીટર સુધી દૂધ આપતી ભેસને 40 ગ્રામ/એક લીટર દૂધ પ્રમાણે વધારે આપવું. અને 8 લીટરથી વધારે દૂધ આપતી ભેસને 5 ગ્રામ/એક લીટર દૂધ પ્રમાણે વધારે આપવું.