કાન બાયોસિસ - મિલાસ્ટિન કે- (બેસિલસ સબટિલિસ કેટીએસબી) - 1 લિટર
બ્રાંડ: કેન બાયોસીસ
₹1149₹1250

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: બેસિલસ સબિલિસ કેટીએસબી 1015- 1.5% A.S
  • માત્રા: ડ્રેંચિંગ - એકર દીઠ 1 લિટર, છંટકાવ - લિટર દીઠ 2.5 મિલી
  • વાપરવાની પદ્ધતિ: સ્પ્રે અનેડ્રેનચિંગ
  • ઉપયોગીતા: તે છોડના પાંદડા તેમજ બીજ અને માટી દ્વારા થતા ફૂગના રોગોને નિયંત્રિત કરે છે
  • સુસંગતતા: સલ્ફર, કોપર અને એન્ટીબાયોટીક્સ સાથે સુસંગત નથી!
  • કયા પાકમાં વપરાય છે: દ્રાક્ષ, ડાંગર, ઘઉં, મકાઈ, કઠોળ, તેલ બિયાં, કપાસ, શેરડી, ટામેટા, મરચાં, વટાણા, કેપ્સિકમ, કોબી, બટેટા, કઠોળ, કોબીજ, એલચી, સફરજન, સાઇટ્રસ, દાડમ, કેરી, જામફળ, પપૈયા, જીરું , આદુ, ચા અને વાવેતર પાક.
  • વિશેષ વર્ણન: મિલાસ્ટિન-કે એ એક પર્યાવરણમિત્ર એવી, બિન-ઝેરી, અવશેષ મુક્ત પ્રવાહી બાયોફંજાઇડ છે જે તરછારો અને ભૂકીછારો અને અન્ય ફુગજન્ય રોગોના અસરકારક નિયંત્રણ માટે છે. અને તે પરંપરાગત તેમજ કાર્બનિક ખેતી પદ્ધતિઓમાં ઉપયોગ માટે યોગ્ય છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન કાન બાયોસિસ - મિલાસ્ટિન કે- (બેસિલસ સબટિલિસ કેટીએસબી) - 1 લિટર અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો