AgroStar
Gujarat
કવર લિક્વિડ (રાયનોક્સીપીર) 30 મિલી
બ્રાંડ: ધાનુકા
₹469
₹597
રેટિંગ્સ
3.9
5
★
95
4
★
15
3
★
10
2
★
8
1
★
26
મુખ્ય મુદ્દા:
રાસાયણિક બંધારણ:
ક્લોરેન્ટ્રેનિલિપ્રોલ 18.5% એસસી
માત્રા:
ડાંગર , કોબી, કપાસ, ટામેટા, મરચાં, તુર , સોયાબીન, ચણા : 60 મિલી / એકર; શેરડી:ઉંધઇ 200-250 મિલી/એકર, ડુંખની ઈયળ , ટોચની ઈયળ 150 મિલી/એકર; રીંગણ: 80 મિલી/એકર; અડદ : 40 એમએલ / એકર, કારેલા : 40-50 મિલી / એકર. ભીંડા: 50 મિલી/એકર
વાપરવાની પદ્ધતિ:
છંટકાવ
ઉપયોગીતા:
ડાંગર: ગાભમારાની ઈયળ, પાન વાળનારી ઈયળ; કોબીજ: હીરા ફૂદું 60 મિલી; કપાસ: અમેરિકન ઈયળ,ટપકા વાળી ઈયળ, શેરડી: ઉધઈ, 200-250 મિલી, શરૂવાતની થડની ઈયળ, ટોચની ઈયળ; ટામેટા: ફળ ખાનાર ઈયળ; મરચું: ફળ ખાનાર ઈયળ; રીંગણ: થડ અને ફળ કોરી ખાનાર ઈયળ; તુવેર: શીંગની ઈયળ; સોયાબીન:લીલી ઈયળ, થડની માખી, ગર્ડલ બીટલ;ચણા: શીંગની ઈયળ; અડદ: શીંગની ઈયળ; કારેલા: ફળ ખાનાર ઈયળ અને લીલી ઇયળો; ભીંડા: ફળ ખાનાર ઈયળ
સુસંગતતા:
એકલું ઉપયોગ કરવો જોઇએ
અસરનો સમયગાળો:
15-20 દિવસ
વાપરવાની આવૃત્તિ:
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.વધુ માહિતી માટે ‘નિષ્ણાતની મદદની જરૂર છે’ બટન પર ક્લિક કરો
કયા પાકમાં વપરાય છે:
ડાંગર , કોબી, કપાસ, ટામેટા, મરચું, તુવેર , સોયાબીન, ચણા , શેરડી, રીંગણ, અડદ , કારેલા , ભીંડા
વધારાનું વર્ણન:
જીવાતના વ્યવસ્થાપન માટે ઉત્તમ ઉકેલ
સંબંધિત ઉત્પાદનો
મહિન્દ્રા સોલ્ફર્ટ કેલ્શિયમ નાઇટ્રેટ (1 કિગ્રા)
₹109
₹350
કોરોમંડલ ગ્રોમાર કેલ્શિયમ નાઇટ્રેટ (1 કિગ્રા)
₹139
₹155
ઇમિડાએક્સ ( ઇમિડાક્લોપ્રિડ 18.5% + હેક્સાકોનાઝોલ 1.5% એફએસ) 1 લિટર
₹1699
₹2925
ઇમિડાએક્સ ( ઇમિડાક્લોપ્રિડ 18.5% + હેક્સાકોનાઝોલ 1.5% એફએસ) 100 મિલી
₹189
₹750
ઇમિડાએક્સ ( ઇમિડાક્લોપ્રિડ 18.5% + હેક્સાકોનાઝોલ 1.5% એફએસ) 500 મિલી
₹899
₹1480
ઇમિડાએક્સ ( ઇમિડાક્લોપ્રિડ 18.5% + હેક્સાકોનાઝોલ 1.5% એફએસ) 250 મિલી
₹459
₹770
રોઝતમ (એઝોક્ષીસ્ટ્રોબીન 11% + ટેબ્યુકોનાઝોલ 18.3 % એસસી) 1 લિટર
₹3099
₹3800
સિંજેન્ટા એમિસ્ટાર ટોપ (એઝોક્સીસ્ટ્રોબિન 18.2% + ડાયફેનોકોનાઝોલ 11.4% એસસી) 200 મિલી
₹1029
₹1205
રોઝતમ (એઝોક્ષીસ્ટ્રોબીન 11% + ટેબ્યુકોનાઝોલ 18.3 % એસસી) 100 મિલી
₹349
₹450
ખરીદી કરો