કમાંડો રીચાર્જેબલ ટોર્ચ - CM007 - કમાન્ડો રિચાર્જેબલ LED ટોર્ચ માં એક ટોર્ચ લાઇટ છે જેમાં 800 મીટર દૂર સુધીનું અંજવાળું થાય છે અને રૂમ ને પ્રકાશિત કરવા માટે બે સાઇડ લાઇટ પૂરતી છે.
રૂટ પાવર (250 ગ્રામ) - માટીમાંથી પોષક દ્રવ્યોનું ગ્રહણ થઇ શકે તેથી મુળિયાની ગૌણ અને તૃતિય તબક્કાની વૃદ્ધિણે પ્રોત્સાહન આપે છે.