કમાંડો રીચાર્જેબલ ટોર્ચ - CM007
બ્રાંડ: કમાંડો
₹1100₹1699

મુખ્ય મુદ્દા:

 • પ્રકાશ ક્ષમતા: 1000 લ્યુમેન
 • ઉત્પાદકની બાંયધરી: "કમાન્ડો રિચાર્જ LED ટોર્ચ બેટરી પર 3 મહિનાની રિપ્લેસમેન્ટ વોરંટી આવે છે. ફક્ત મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ સામે વોરંટી આપવામાં આવશે. વોરંટી કોઈપણ ઉત્પાદનના નુકસાન અને ગેરરીતિને આવરી લેતી નથી. વોરંટી પ્રોડક્ટ માં કોઈપણ તૂટફૂટ ને આવરી લેતી નથી. ખેડૂતે ડિલિવરી પછીના પાંચ (5) દિવસની અંદર ન આવેલ એસેસરીઝ ની જાણ કરવી. એસેસરીઝ વોરંટી હેઠળ આવરી લેવામાં આવતી નથી."
 • ઉત્પાદક દેશ: ભારત
 • ઉત્પાદનની વિશેષતાઓ: કમાન્ડો રિચાર્જેબલ LED ટોર્ચ માં એક ટોર્ચ લાઇટ છે જેમાં 800 મીટર દૂર સુધીનું અંજવાળું થાય છે અને રૂમ ને પ્રકાશિત કરવા માટે બે સાઇડ લાઇટ પૂરતી છે. તેમાં 4000 એમએએચ ક્ષમતાવાળા નવી યુગ તકનીક લિથિયમ આયન બેટરી છે. તે 8 કલાકના સંપૂર્ણ ચાર્જ પછી સાઇડલાઈટ સાથે 6 કલાક અને ટોર્ચ લાઇટ સાથે 4 કલાકનો બેક અપ આપે છે. ભારે વજનવાળા લીડ એસિડ બેટરી અને સસ્તી ગુણવત્તાવાળી પ્લાસ્ટિકને લીધે સ્થાનિક ભારે ટોર્ચ થી વિપરીત, કમાન્ડો કદમાં મોટી અને વજનમાં હળવી છે. કારણ કે તે પોલિકાર્બોનેટથી બનેલી છે જે પ્રીમિયમ પ્લાસ્ટિક મટીરીયલ અને લિથિયમ આયન બેટરી છે જે લાંબી લાઇફ અને ઓછા વજનની નવા યુગની બેટરી તકનીક છે.
 • ઉત્પાદન રચના: બોડી બિલ્ડ: પોલિકારોબોનેટ અને બેટરી બિલ્ડ: લિથિયમ આયન
 • વ્યવસ્થાપન: "ચાર્જ કરતી વખતે ટોર્ચ અથવા સાઇડ ની લાઇટ ચાલુ રાખશો નહીં. ટોર્ચની બેટરીને ચાર્જ કરવા માટે કોઈપણ ચાર્જિંગ એડેપ્ટરનો ઉપયોગ કરશો નહીં, તે બેટરીને નુકસાન પહોંચાડી શકે છે. નીચા વોલ્ટેજ અથવા વોલ્ટેજ વધઘટ દરમિયાન ટોર્ચને ચાર્જ કરશો નહીં; તે ટોર્ચને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે બેટરી ઓછી હોય ત્યારે ટોર્ચનો ઉપયોગ કરશો નહીં. ટોર્ચ ને ઓવરચાર્જ કરશો નહીં. "
 • સાઇડ લાઇટ બેકઅપ: 6 કલાક
 • ફ્રન્ટ લાઇટ બેકઅપ: 4 કલાક
 • એમ.આર.પી.: 1699
 • ઉત્પાદન અને ફાજલ ભાગ: ચાર્જર, બેલ્ટ
 • બેટરી ક્ષમતા: 4000 એમએએચ
 • LED ક્ષમતા: આગળ ની એલઇડી 15 વોલ્ટ અને સાઇડ ની એલઇડી 24 નં.
 • ફ્રન્ટ લાઇટ રેન્જ: 800 મીટર સુધી
 • બેટરી ચાર્જ કરવાનો સમય: 8 કલાક
 • બેટરી: લિથિયમ આયન બેટરી
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન કમાંડો રીચાર્જેબલ ટોર્ચ - CM007 અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો