કપાસ વૃદ્ધિ કીટ
બ્રાંડ: એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
₹699₹1135

મુખ્ય મુદ્દા:

  • વિશેષ વર્ણન: અમે તમારા માટે લીલા તડતડિયા , મોળો , થ્રિપ્સ, સફેદ માખી , એન્થ્રેકનોઝ, પાનનાં ટપકા નિયંત્રિત કરવા માટે એક વિશેષ ટ્રીટમેન્ટ તૈયાર કરી છે આ ટ્રીટમેન્ટ એક જંતુનાશક, એક ફૂગનાશક અને એક પાકના પોષક તત્વો છે જે કપાસના પાકની ઉપજ અને આરોગ્યપ્રદ વૃદ્ધિમાં વધારો કરી રહ્યા છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ
  • ઉપયોગીતા: ક્રુઝર: લીલાતડતડિયા , મોલો , થ્રિપ્સ, સફેદ માખી ; મેન્ડોઝ : : એન્થ્રેકનોઝ, પાનનાં ટપકા ; સુપર સોના: છોડની તંદુરસ્ત વૃદ્ધિ
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • માત્રા: ક્રુઝર: ૧૦૦ ગ્રામ / એકર; મેન્ડોઝ: ૫૦૦ ગ્રામ / એકર; સુપર સોના: ૨૫૦ ગ્રામ / એકર
  • રાસાયણિક બંધારણ: ક્રુઝર:થાયોમેથોક્જામ ૨૫%; મેન્ડોઝ: માન્કોઝેબ ૬૩% + કાર્બેન્ડીઝેમ ૧૨% wp ; સુપર સોના: ફુલ્વિક એસિડ