કપાસ ભરોસા કીટ
બ્રાંડ: એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
₹1649₹2585

મુખ્ય મુદ્દા:

  • વિશેષ વર્ણન: કપાસ ની ખેતી પછીના પ્રારંભિક તબક્કે પાક વૃદ્ધિનો નિર્ણાયક સમય છે. જીવાત અને ફૂગ ના સંક્રમણ કારણે પાક પ્રભાવિત થાય છે, આ ઉપચાર માટે ફુગનાશક, જીવાતનાશક, એક પાક પોષણ છે, જે પાક માં આવતી સમસ્યા થી શરૂઆત માં બચાવે છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ
  • ઉપયોગીતા: મેન્ડોઝ: અન્થ્રાકનોઝ, પાન ના ટપકાં નો રોગ, મૂળખાય,થડ નો સડો, પાન ના ટપકાં નો રોગ ; શટર: લીલા તડતડિયા, મોલો-મશી; ભૂમિકા : બીજ નો સારો ઉગાવો અને મૂળ વિકાસ માં વધારો કરે છે, યુપીએલ દોસ્ત : નીંદણ નિયંત્રણ માટે
  • રાસાયણિક બંધારણ: મેન્ડોઝ: મેંન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી; શટર: થાયમેથોકસામ 75% એસજી; ભૂમિકા: હ્યુમિક એસિડ: 20% ડબલ્યુ / ડબલ્યુ, સીવીડ અર્ક: 2% ડબલ્યુ / ડબલ્યુ, ઓર્ગેનિક પોષક તત્વો: 1% ડબલ્યુ / ડબલ્યુ, ફુલવિક એસિડ; યુપીએલ દોસ્ત: પેન્ડિમેથાલિન 30% ઇસી
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન કપાસ ભરોસા કીટ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો