કપાસ બ્રહ્માસ્ત્ર કીટ (બ્રહ્માસ્ત્ર કીટ)
બ્રાંડ: એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
₹6199₹9085

મુખ્ય મુદ્દા:

  • કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન: હેલિઓક્સ (પ્રોફેનોફોસ 40% + સાયપરમેથ્રિન 4% ઇસી) 1 લિટર X 1 એરેક્સ 505 (ક્લોરપાયરીફોસ 50% + સાયપરમેથ્રિન 5% ઇસી) 1 લિટર X 1 કિલ એક્સ (થાયોમીથોક્સમ 12.6% + લેમ્બડેસિહાલોથ્રીન 9.5% ઝેડસી) 200 મિલી X 1 એડોનિકસ- પાયરીપ્રોક્સિફેન 05% + ડાયફેન્થ્યુરાન 25% એસઈ 250 મિલી X 1 એગ્રોનીલ એક્સ( ફિપ્રોનીલ 5 % એસસી) 500 મિલી X 1 મેન્ડોઝ (મેનકોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% ડબલ્યુપી) 500 ગ્રામ X 2 હેક્ઝા (હેક્સાકોનોઝલ 5% એસસી) 1 લીટર X 1 કોપર 1 (કોપર ઓક્સીક્લોરાઇડ 50% ડબ્લ્યુજી) 500 ગ્રામ X 1 પાવર ગ્રો બીટી સ્પેશિયલ 500 ગ્રામ X 2 પીક બૂસ્ટર (ટ્રાઇકોન્ટેનોલ 0.1% ઈડબ્લ્યુ) 1 L X 1 પાવર ગ્રો ફ્લોરેન્સ - 500 મિલી X 1 હોલ્ડ ઓન (આલ્ફા નેપ્થિલ એસિટિક એસિડ 4.5% એસએલ) 100 મિલી X 1
  • વિશેષ વર્ણન: અમે તમારા માટે ખાસ જીંડવાની ઈયળ, લીલી પોપટી, મોલો મચ્છી, થ્રીપ્સ, સફેદ માખી, કાલવર્ણ, પાનના ટપકા, મૂળમાં સડો, સુકારાના નિયંત્રિત કરવા માટે એક ખાસ ટ્રીટમેન્ટ તૈયાર કરી છે આ ટ્રીટમેન્ટમાં પાંચ જંતુનાશક, ત્રણ ફૂગનાશક અને ચાર પાકના પોષક તત્વો છે જે ફૂલની સેટિંગ અને ઉત્પાદનમાં વધારો કરે છે. અને કપાસમાં પાકમાં એકસમાન અને પ્રારંભિક પરિપક્વતા અને કપાસના પાકની તંદુરસ્ત વૃદ્ધિ કરે છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ
  • ઉપયોગીતા: હેલિઓક્સ: જીંડવાની ઈયળ; એરેક્સ 505: મોલો મચ્છી, લીલી પોપટી, થ્રીપ્સ, સફેદ માખી, લશ્કરી ઈયળ, ટપકા વાળી ઈયળ, ગુલાબી ઈયળ, અમેરિકન ઈયળ; કીલ એક્સ: લીલી પોપટી, મોલો મચ્છી, થ્રિપ્સ,થડની ઈયળ, પાન ખાનાર ઈયળ, ફળની ઈયળ, જીંડવાની ઈયળ; એડોનિક્સ: જીંડવાની ઈયળ,સફેદમાખી; એગ્રોનીલ એક્સ: થ્રીપ્સ, મોલો; મેન્ડોઝ: કાલવર્ણ, પાનના ટપકા, મૂળનો કોહવારો, સુકારો; હેક્ઝા: ભુકી છારો, કોપર 1: એન્થ્રેકોનોઝ; પાવર ગ્રો બીટી સ્પેશિયલ: તે પાનનું કદ અને જાડાઈ વધારે છે અને તે જીંડવાના વિકાસ સાથે કપાસની ગુણવત્તા સુધારે છે; પીક બૂસ્ટર: ઉત્પાદનમાં વધારો કરવા અને પાકમાં એકસમાન અને વહેલી પરિપક્વતા માટે; પાવર ગ્રો ફ્લોરેન્સ: તંદુરસ્ત વૃદ્ધિ, વધુ મજબૂત છોડ, ફૂલો અને ફળનો રંગ વધે છે; હોલ્ડ ઓન: ફૂલ, કળીઓ અને ફળોના કુદરતી રીતે અટકાવે છે
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • માત્રા: હેલિઓક્સ: 30 મિલી/પંપ; એરેક્સ 505: 30 મિલી/પંપ; કિલ એક્સ: 80 મિલી/એકર; એડોનિક્સ: 30 મિલી/પંપ; એગ્રોનીલ એક્સ: 35-40 મિલી/પંપ; મેન્ડોઝ : 30 ગ્રામ/પંપ: હેક્ઝા: 30 મિલી/પંપ; કોપર 1: 35-40 ગ્રામ/પંપ; પાવર ગ્રો બીટી સ્પેશિયલ: 15-30 મિલી/પંપ; પીક બૂસ્ટર: 25-30 મિલી/પંપ; પાવર ગ્રો ફ્લોરેન્સ: 25- 30 મિલી/પંપ; હોલ્ડ ઓન: 5 મિલી/પંપ
  • રાસાયણિક બંધારણ: હેલિઓક્સ: પ્રોફેનોફોસ 40% + સાયપરમેથ્રિન 4% ઇસી; એરેક્સ 505: ક્લોરપાયરીફોસ 50% + સાયપરમેથ્રિન 5% ઇસી; કિલ એક્સ: થાયોમીથોક્સમ 12.6% + લેમ્બડેસિહાલોથ્રીન 9.5% ઝેડસી; એડોનિકસ:પાયરીપ્રોક્સિફેન 05% + ડાયફેન્થ્યુરાન 25% એસઈ 250 મિલી, એગ્રોનીલ એક્સ: ફિપ્રોનીલ 5 % એસસી 500 મિલી; મેન્ડોઝ: મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% ડબલ્યુપી: હેક્ઝા: હેક્સાકોનાઓઝલ 5% એસસી; કોપર 1: કોપર ઓક્સીક્લોરાઇડ 50% ડબ્લ્યુજી; પાવર ગ્રો બીટી સ્પેશિયલ: દરેક 500 ગ્રામ બીટી સ્પેશ્યિલમાં કુદરતી ખનીજ કેલ્શિયમ 400 ગ્રામ, બાયોચાર: 15 ગ્રામ, પોટેશિયમ: 10 ગ્રામ, કૂદરતી ખનીજ મેગ્નેસિયમ:10 ગ્રામ, ગુણવતા સુધારક અને દ્રાવક 65 ગ્રામ, પીક બૂસ્ટર: ટ્રાઇકોન્ટેનોલ 0.1% ઇડબ્લ્યુ; પાવર ગ્રો ફ્લોરેન્સ: દરેક 500 ગ્રામ ફ્લોરેન્સમાં ફુલ્વિક એસિડ અર્ક: 200 ગ્રામ (2%હ્યુમસ વિશ્લેષણાત્મક); પોટાશ: 10 ગ્રામ ; એમિનો એસિડનું મિશ્રણ: 15 ગ્રામ; પ્રભાવ વધારનાર અને કુદરતી દ્રાવક 275 ગ્રામ મહત્તમ; હોલ્ડ ઓન: આલ્ફા નેપ્થિલ એસિટિક એસિડ 4.5% એસ સેલ
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન કપાસ બ્રહ્માસ્ત્ર કીટ (બ્રહ્માસ્ત્ર કીટ) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો