AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એફએમસી

ટાલ્સ્ટાર (બાયફિન્થ્રિન 10% ઇસી) 500 મિલી

₹650
( 100% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

લાગુ પડતા પાકો
કપાસ ,ડાંગર અને શેરડી
રાસાયણિક તત્વ
બાયફિન્થ્રિન 10% ઇસી
પ્રમાણ
કપાસ, ચોખા (ડાંગર): 200 મિલી / એકર; શેરડી: 400 મિલી/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
કપાસ: જીંડવાની ઈયળ , સફેદ માખી ; ડાંગર : ગાભમારાની ઈયળ ,પાન વાળનારી ઈયળ, ચુસીયા ; શેરડીમાં ઉંધઇ
સુસંગતતા
મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
વિશેષ માહિતી
તાલસ્ટાર એક અસરકારક ટર્મિસાઈડ તેમજ જંતુનાશક છે જે પાકમાં ચુસીયા જીવાત અને ચાવવા વાળા જીવાતના મોટા ભાગમાં નિયંત્રિત કરે છે.
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise