AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બેયર
5 ખેડૂતો

બાયર એન્ટ્રાકોલ (પ્રોપિનબ 70% ડબલ્યુપી) 1 કિગ્રા

₹655₹690
( 5% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:1000 ગ્રામ 500 ગ્રામ 250 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

મુખ્ય મુદ્દા:

રાસાયણિક બંધારણ
પ્રોપિનેબ 70% ડબલ્યુપી)
માત્રા
સફરજન, દાડમ , બટાટા, ટામેટા, દ્રાક્ષ: 600 ગ્રામ / એકર; મરચાં: 1000 ગ્રામ / એકર; ડાંગર : 600-800 ગ્રામ / એકર; કપાસ: 500-600 ગ્રામ / એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
ઉપયોગીતા
સફરજન: સ્કેબ, દાડમ: પાન અને ફળના ટપકા: મરચી: સુકારો, બટાકા :આગોતરો સુકારો અને પાછતરો સુકારો, ટામેટાં: ; દ્રાક્ષ: તરછારો; ડાંગર: કથ્થાઈ પાનના ટપકા.
સુસંગતતા
મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત
અસરનો સમયગાળો
15 દિવસ
વાપરવાની આવૃત્તિ
જીવાતનો ઉપદ્રવ અને રોગની તીવ્રતા પર આધારીત છે.
કયા પાકમાં વપરાય છે
સફરજન, દાડમ, બટેટા, મરચા, ટામેટા, દ્રાક્ષ, ચોખા, કપાસ
વધારાનું વર્ણન
ઝીંકની ઉપલબ્ધતા - એકંદરે પાક પર હકારાત્મક અસર અને છોડની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે જેના પરિણામે વધારે પાક અને ગુણવત્તામાં સુધારો થાય છે.
ખાસ ટિપ્પણી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise