AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર

એન.પી.કે 8:8:8 શુગરકેન સ્પેશિયલ — 1 લીટર

₹792₹1200
( 34% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
શેરડી માટે ખાસ RPT (રેપિડ પેનિટ્રેશન ટેકનોલોજી)નો ઉપયોગ કરીને તૈયાર કરાયેલ સંતુલિત NPK (નાઇટ્રોજન 8%: ફોસ્ફરસ 8%: પોટેશિયમ 8%) પ્રવાહી ખાતર
લાભો
1. પોષક તત્ત્વો ઝડપથી ઉપલબ્ધ થાય છે, જેથી પાકમાં ઝડપથી અસર દેખાય છે. 2. વધુ ફૂટ નીકળે છે → એટલે વધુ શેરડીના સાંઠા મળે છે. 3. ગાંઠ વચ્ચેનું અંતર અને શેરડીના સાંઠાની જાડાઈ સારી બને છે. 4. શુગર (શર્કરા)નું પ્રમાણ અને રસની ગુણવત્તા વધે છે. 5. પાકમાં એકસરખી અને જોરદાર વૃદ્ધિ થાય છે. 6. ઉત્પાદનમાં વધારો થાય છે.
પ્રમાણ
છંટકાવ: ૩-૫ મિલી પ્રતિ લિટર પાણી. ટપક પદ્ધતિ/ જમીનમાં: ૧ લિટર પ્રતિ એકર.
પુનઃ વપરાશ
વાવેતરના 30 થી 120 દિવસમાં શરૂ કરવું. 10-15 દિવસના અંતરે 2-3 વાર.
પાક
શેરડી
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise