મેક્સિમા ફળોના કદ, રંગ, સ્વાદ, ચમક અને પરિપક્વતાને સુધારે છે.
મેક્સિમા પરિપક્વતા લંબાવે અને ફળની શેલ્ફ લાઇફ સુધારે
ફળોનો આકાર અને રંગની ગુણવત્તા જાળવી રાખે
મેક્સિમા છોડ પર સીધી અસર કરે છે જે પોષકતત્વો નો મહત્તમ ઉપયોગ કરી પ્રકાશસંશ્લેષણ ની પ્રક્રિયામાં વધારો કરે .
પોટેશિયમ તત્વના અવશોષણમાં વધારો કરે અને શર્કરા, કાર્બોહાઇડ્રેટ્સના ઉત્પાદનમાં અને પર્ણરંધ્ર ની પ્રક્રિયાના નિયમનમાં મદદ કરે
અજૈવિક તણાવ સામે છોડનો રક્ષણ કરે
એકંદર છોડનું સ્વાસ્થ્ય, રોગ પ્રતિકાર અને પાણીની ખેંચ સામે સહનશીલતા વધારે
પ્રકાશસંશ્લેષણ અને કોષ વિભાજન ની પ્રક્રિયામાં વધારો કરે
સુસંગતતા
આ પ્રોડક્ટ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા જમીન માં આપવા માટે ના જંતુનાશકો, રાસાયણિક તટસ્થ ખાતરો અને સૂક્ષ્મ પોષકતત્ત્વો સાથે સુસંગત છે.
લાગુ પડતા પાકો
બધા પાકમાં
વિશેષ માહિતી
મેક્સિમા એ મિશ્ર એનકે 6:49 પાણીમાં દ્રાવ્ય ફોર્મ્યુલેશન છે જેમાં 8% સલ્ફર છે.
બાયો એક્ટિવ ટેકનોલોજી સિનર્જિસ્ટિક પોટેશિયમ અવશોષણ કરવા માં મદદ કરે છે.
મેક્સિમાનું પોટેશિયમ 100% પાણીમાં દ્રાવ્ય K2O માંથી મેળવવામાં આવે છે.
મેક્સિમા સ્ટાન્ડર્ડ પોટાશ ખાતરો કરતાં ચાર ગણું વધુ કાર્યક્ષમ છે.
પાણીમાં ઝડપથી ઓગળી જાય છે અને તે લીડ, આર્સેનિક વગેરે જેવી હાનિકારક ભારે ધાતુઓથી મુક્ત છે.
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.