ફોસ્ફરસ સરળ અને ઝડપથી ઉપલબ્ધ હોવાથી છોડ તેને ઝડપથી શોષી લે છે
મૂળ મજબૂત બને છે અને પાકની શરૂઆતની અવસ્થામાં વૃદ્ધિ વિકાસ સારો થાય છે
પોષક તત્ત્વોના શોષણની ક્ષમતા વધે છે
શાકભાજીમાં વહેલા અને એકસરખા ફૂલો આવે છે
ફૂલ ખરવાની સમસ્યા ઓછી થાય છે
ફળ સેટિંગ સારું થાય છે