એડોનિક્સ 250 મિલી + સ્ટેલર 500 મિલી કોમ્બો
બ્રાંડ: એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
₹799₹1425

મુખ્ય મુદ્દા:

  • કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન: એડોનિક્સ- પાયરિપ્રોક્સીફેન 05% +ડાયફેનથ્યુરોન 25% એસઈ X 1; સ્ટેલર (જીબ્રેલીક એસિડ 0.001 %) X1
  • વિશેષ વર્ણન: એડોનિક્સ:-તેમાં સફેદ માખીની પુખ્ત અને અન્ય ચુસીયા જીવાત માટે ઝડપી નાશ કરે છે; સ્ટેલર-: ઉત્પાદનની માત્રા અને ગુણવત્તામાં વધારો કરે છે
  • ઉપયોગીતા: એડોનિક્સ-સફેદ માખી, મોલો મચ્છી, લીલી પોપટી, થ્રિપ્સ, સ્ટેલર-:ફૂલો પછી પાક અને ફળ વિકાસ માટે વાપરી શકાય છે
  • વાપરવાની પદ્ધતિ: Spray
  • માત્રા: એડોનિક્સ-:30 થી 35 મિલી/પંપ અથવા 300 થી 350 મિલી/એકર; સ્ટેલર:- 25- 30 મિલી/પંપ(15 લીટર) અથવા 250 મિલી/એકર
  • રાસાયણિક બંધારણ: એડોનિક્સ- પાયરિપ્રોક્સીફેન 05% +ડાયફેનથ્યુરોન 25% એસઈ; સ્ટેલર (જીબ્રેલીક એસિડ 0.001 %)
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન એડોનિક્સ 250 મિલી + સ્ટેલર 500 મિલી કોમ્બો અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો