એડોનિકસ- બીટી સ્પેશ્યિલ કોમ્બો (1 એકર)
બ્રાંડ: એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
₹799₹1700

મુખ્ય મુદ્દા:

  • કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન: એડોનિકસ 250 મિલી x1 બીટી સ્પેશ્યિલ 500 ગ્રામ X1
  • વિશેષ વર્ણન: અમે તમારા માટે સ્પેશ્યિલ કીટ તૈયાર કરેલ છે, જેમાં એક જંતુનાશક દવા જે કપાસમાં આવતી મોલો મચ્છી, લીલી પોપટી, થ્રિપ્સ અને સફેદ માખીના અસરકારક નિયંત્રણ કરશે અને બીજી પાક પોષણ દવા જેનથી કપાસમાં પાન લાલ થવાનો સમસ્યા ઓછી આવશે, જીંડવાની સાઈઝ અને કપાસની ક્વોલિટી સુધારશે અને અન્ય પોષક તત્વો લેવામાં મદદ કરે, જે કપાસના સારા વિકાસ અને વૃદ્ધિ માટે પણ ઉપયોગી થશે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ
  • ઉપયોગીતા: બીટી સ્પેશ્યિલ:- કપાસમાં પાન લાલ થવાનો સમસ્યા ઓછી આવી આવશે, જીંડવાની સાઈઝ અને કપાસની ક્વોલિટી સુધારે, ઉલાલા:- મોલો મચ્છી, લીલી પોપટી, થ્રિપ્સ અને સફેદ માખીના અસરકારક નિયંત્રણ માટે
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • માત્રા: બીટી સ્પેશ્યિલ: 30 ગ્રામ/પંપ; ઉલાલા: 8 ગ્રામ/પંપ
  • રાસાયણિક બંધારણ: બીટી સ્પેશ્યિલ:બીટી સ્પેશ્યિલમાં કુદરતી ખનીજ કેલ્શિયમ 400 ગ્રામ, બાયોચાર: 15 ગ્રામ, પોટેશિયમ: 10 ગ્રામ, કૂદરતી ખનીજ મેગ્નેસિયમ:10 ગ્રામ, ગુણવતા સુધારક અને દ્રાવક 65 ગ્રામ, ઉલાલા: ફ્નોલિકામીડ 50 % ડબ્લ્યુજી.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન એડોનિકસ- બીટી સ્પેશ્યિલ કોમ્બો (1 એકર) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો