AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
194 ખેડૂતો

એટ્રાઝ (એટ્રાઝિન 50% ડબ્લ્યુપી) 500 ગ્રામ

₹244₹600
( 59% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.3
132
25
19
6
12

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
એટ્રાઝિન 50% ડબ્લ્યુપી
વિશેષ માહિતી
તે શેરડી અને મકાઈમાં વાર્ષિક ઘાસ અને પહોળા પાંદડાવાળા નિંદામણના નિયંત્રણ માટે બીજ અંકુરણ પેહલા અને બીજ અંકુરણ બાદ ઉપયોગ માં લેવાતી નિંદામનનાશક છે.
પ્રમાણ
● મકાઈ:-400-800 ગ્રામ/એકર ● શેરડી:- 400 ગ્રામ-1.6 કિગ્રા/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
ઢીમડો, સિંગલ ગ્રાસ, ટીક, કણજારો, આરોતારો, બંટ, ચોખલિયું, કનોટગ્રાસ, સાટોડો, શેરડી: લૂણી, આરોતારો, ગોખરુ, સાટોડી, દૂધેલી
સુસંગતતા
કોઈપણ ફૂગનાશક અથવા જંતુનાશક સાથે મિક્સ કરશો નહીં.
પુનઃ વપરાશ
નિંદામણ પર આધાર રાખે છે
લાગુ પડતા પાકો
મકાઈ અને શેરડી
ઉપયોગનો યોગ્ય સમય
મકાઈ: વાવણી પછી તરત જ. શેરડી: નીંદણ મુક્ત જમીન પર.
નોંધણી નંબર
Mfg by Advance Agro Life : CIR-104690/2013-ATRAZINE (WP)(335) -1
નોંધણી નંબર (2)
Mfg by Ulink Agritech : CIR-247904/2023-Atrazine (WP) (442)-814
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લિક કરો
agrostar_promise