છંટકાવ નું પ્રમાણ: 1 કિલો /એકર જયારે શેરડી માં 2 થી 4 પાનનું નિંદામણ હોય ત્યારે 150-200 લિટર પાણીમાં
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
આરોતારો,ચોકડીયું,ધરો,સાટોડો,અજગંધા
સુસંગતતા
2,4 ડી ની સાથે સુસંગત
પુનઃ વપરાશ
નિંદામણના ઉદભવ સમયે અને જ્યારે નિંદામણ 2-4 પાનનું હોય ત્યારે
લાગુ પડતા પાકો
શેરડી
વિશેષ માહિતી
• સ્માર્ટ એ શેરડીના પાક માટે સિલેક્ટીવ નિંદામણનાશાક છે
• તે સાંકળા અને પહોળા પાનવાળા નિંદામણ પર વ્યાપક સ્પેક્ટ્રમ પ્રવૃત્તિ ધરાવે છે.
• સ્માર્ટએ નિંદામણના પાન પર અને જમીનમાં અસર કરે છે જેથી તે ઉગેલા નિંદામણને મારી નાખે છે અને નવા ઉગતા નિંદામણને અટકાવે છે.
• સ્માર્ટ એ 2,4-ડી દવા સાથે સુસંગત
• સ્માર્ટ એ શેરડીના પાકમાં નિંદામણનું લાંબા સમય સુધી નિયંત્રણ આપે છે અને શેરડીના પાકની શરૂઆતની ધીમી વૃદ્ધિથી નિંદામણની સ્પર્ધાથી રક્ષણ આપે છે.
નોંધણી નંબર
Mfg by Advance Agro Life : CIR-265037/2023-Ametryn (WG) (444)-30
નોંધણી નંબર (2)
Mfg by Ulink Agritech : CIR-270915/2023-Ametryn (WG) (444)-39
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.