● કથીરી અને સફેદમાખી પ્રતિકાર વ્યવસ્થાપન માટે મહત્વનો ભાગ ભજવે છે.
●સફેદ માખીઓ અને કથીરીના ખાસ કરીને ઇંડા ,બચ્ચાનો નાશ કરે છે.
●ક્રિયાનો નવો મોડ : લિપિડ જૈવસંશ્લેષણ અવરોધ (એલબીઆઈ)
●ઇંડાની ફલીકરણની પ્રકિયા અટકાવે અને નવા ઇંડા મૂકતા રોકે છે.
●પર્યાવરણ સામે સુરક્ષિત- IPM ગ્રુપમાં સામવેશ.