જીંડવાનો આકાર અને કદ | મોટા ઝીંડવા |
છોડની પ્રકૃતિ | ખુલ્લો અને ઉભા પ્રકારનો છોડ |
સિંચાઈની આવશ્યકતા | પિયત અને બિન પિયત પરિસ્થિતિ ઓ માટે યોગ્ય. |
ખાસ નોંધ | અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ પ્રોડક્ટ ની વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં પ્રોડક્ટ ના લેબલ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો. |
જંતુ પ્રતિકાર | ચુસીયા જીવાત સામે સહનશીલ |
સેગમેન્ટ | મધ્યમ |
વાવણીની મોસમ | મે - જૂન |
વાવણી પદ્ધતિ | થાણીને |
વાવણી અંતર | ચાસ થી ચાસ 4-5 ફૂટ ; છોડ થી છોડ 2 ફૂટ |
વિશેષ માહિતી | ઝીંડવા ની મોટી સાઇઝ અને સરળ વીણી,ગુણવત્તા યુક્ત ફાઇબર |
પાકની અવધિ | 160-165 દિવસ |
વાવણીની ઊંડાઈ | 2-3 સે.મી. |