AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
26 ખેડૂતો

એગ્રોસ્ટાર મોડેસ્ટી(ઇમેઝેથાપાયર 35% + ઇમાઝામોક્સ 35% ડબલ્યુજી) 100 ગ્રામ

₹2229₹2490
( 10% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:40 ગ્રામ200 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

3.4
13
2
0
5
6

મુખ્ય મુદ્દા:

વિશેષ માહિતી
● તે ઝડપથી નિંદામણ નિયંત્રણ કરતી નિંદામણનાશક છે ●તે પોસ્ટઇમરજન્સ નિંદણનાશક છે જે સાંકડા પાન અને પહોળા પાનવાળા નિંદામણ ને નિયંત્રણ કરે છે. ●દવાનો છંટકાવ કર્યા પછી લાંબા ગાળા સુધી નિંદામણને નિયંત્રણ કરે છે. ●દવાનો છંટકાવ કર્યાના 3 કલાક પછી ભારે વરસાદ પડે તો પણ દવાની અસરકારકતા રહે છે.અને તે જમીનમાં લાંબા સમય સુધી હાજર રહેવાથી બીજમાંથી ઉગતા નિંદામણ પર સારું નિયંત્રણ કરે છે
રાસાયણિક તત્વ
ઇમેઝેથાપાયર 35% + ઇમાઝામોક્સ 35% ડબલ્યુજી
પ્રમાણ
40 ગ્રામ /એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
સોયાબીન : કણજરો,શેષમુળ,દુધેલી,ઢીમડો,પોપટી; મગફળી: બંટ,કણજરો,શેષમુળ,દુધેલી,ઢીમડો,પોપટી; તુવેર : દુધેલી,ઢીમડો; ગુવાર : બંટ,દુધેલી,કણજરો,ઢીમડો
સુસંગતતા
કોઈ પણ પ્રકારની જંતુનાશક અને ફુગનાશક દવાઓ સાથે મિશ્રણ કરવું નહિ.
લાગુ પડતા પાકો
સોયાબીન , મગફળી , ગુવાર, તુવેર
નોંધણી નંબર
CIR-17639/2023-Imazamox + Imazethapyr (WG) (443)
agrostar_promise