AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
28 ખેડૂતો

એગ્રોસ્ટાર મેસોઝિન એક્સ્ટ્રા (મેસોટ્રિઓન 2.27% + એટ્રાઝિન 22.7% એસ સી) 1.4 લીટર

₹1999₹2886
( 31% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:700 મિલી3.5 લિટર
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
મેસોટ્રિઓન 2.27% + એટ્રાઝિન 22.7% એસસી
વિશેષ માહિતી
છંટકાવ માં સરળ:-તૈયાર પ્રિમિક્સ નિંદામણ નાશક તેથી રસાયણોનું મિશ્રણ નહીં બે નિંદામણ નાશક નું અનોખું સંયોજન,ઝડપી અને વ્યાપક સ્પેક્ટ્રમ નિંદામણ નું નિયંત્રણ કરે સિલેક્ટીવ નિંદામણ પર વધુ સારું અને લાંબા સમય સુધીનું નિયંત્રણ
પ્રમાણ
છંટકાવ પધ્ધતિ:-1400 મિલી/એકર નિંદામણ 3- 4 પાનનું હોય ત્યારે મેસોઝીન એક્સટ્રા નો ઉપયોગ કરો
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
શેરડી : સાટોડો, ઢીમડો, બંટ, આરોતરો, ચીઢો, કાગડીયું
સુસંગતતા
કોઈપણ જંતુનાશક અથવા ફૂગનાશક સાથે મિશ્રણ કરશો નહીં.
લાગુ પડતા પાકો
શેરડી
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise