બીજજન્ય રોગ અને જમીનજન્ય રોગના નિયંત્રણ માટે
બીજ અંકુરણ માં વધારો કરે,
ઝડપથી અને એકસમાન વિકાસ માટે મદદ કરે,
પાકની શરૂઆતના તબક્કામાં એકસરખો છોડ ખેતરમાં ઊભો રહે છે,
મૂળ,થડ અને નવી કૂણપ સાથે છોડના વિકાસમાં વધારો કરે ,
ડોડવા અને શીંગો ની સંખ્યા વધારે અને ઉપજમાં વધારો કરે (મગફળી અને સોયાબીન)
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.