Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
1186 ખેડૂતો
એગ્રોસ્ટાર ટીએમટી 70 (થિયોફેનેટ મિથાઈલ 70% ડબલ્યુપી)
₹1117
₹1230
( 9% છૂટ )
યુનિટ દીઠ ભાવ
તમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:
500 ગ્રામ
250 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર
રેટિંગ્સ
4.2
5
★
811
4
★
129
3
★
82
2
★
57
1
★
107
રોગ અને જીવાત
તળછારો
બાજરો
અંગારીયો
બાજરો
ગેરુ
બાજરો
મુખ્ય મુદ્દા:
વિશેષ માહિતી
● તે વિવિધ પાકમાં ફૂગ જન્ય રોગોને નિયંત્રણ કરે છે. ● તે સીસ્ટેમિક કાર્ય પ્રણાલી ધરાવતું ફૂગનાશક છે. ● દવાનો ઉપયોગ કર્યા પછી છોડમાં વધુ લીલોતરી આવે છે. ● તે ઝડપી અને એક સમાન રીતે પાણીમાં ઓગળી જાય છે.
રાસાયણિક તત્વ
થિયોફેનેટ મિથાઈલ 70% ડબલ્યુપી
પ્રમાણ
સફરજન : 286ગ્રામ /એકર ; દૂધી : 572 ગ્રામ /એકર ; કાકડી: 572 ગ્રામ /એકર; દ્રાક્ષ : 286 ગ્રામ /એકર ; પપૈયા : 286 ગ્રામ/એકર ; તુવેર : 572 ગ્રામ /એકર ; ટામેટા : 286 ગ્રામ/એકર ; ધઉં : 286 ગ્રામ /એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
સફરજન : ઊપસતી પોપડીવ (સ્કેબ) ; દૂધી : કાલવ્રણ;કાકડી : ભૂકીછારો; દ્રાક્ષ: ભૂકીછારો, કાલવ્રણ, પપૈયા; ભૂકીછારો; તુવેર : સુકારો ; ટામેટા : બગડીનો રોગ; ઘઉં - ભૂખરો ગેરુ અને પાનનો સુકારો
સુસંગતતા
મોટાભાગની જંતુનાશક સાથે સુસંગત
પુનઃ વપરાશ
રોગના ઉપદ્રવ પર આધાર રાખે છે.
લાગુ પડતા પાકો
સફરજન, દૂધી, કાકડી, દ્રાક્ષ,પપૈયા, તુવેર, ટામેટા ,ધઉં
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
નોંધણી નંબર
CIR-272092/2023-Thiophanate Methyl(WP) (444)-752
બેગ માં ઉમેરો
નિષ્ણાતની મદદ જોઈએ છે?
એગ્રોસ્ટાર શરતો
|
રિટર્ન અને રિફંડ
|
Corporate Website