Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
168 ખેડૂતો
એગ્રોસ્ટાર કોપીગો (ક્લોરાટ્રાનીલીપ્રોલ ૯.૩% + લેમડા ૪.૬% ZC) 1 લિટર
₹6999
₹9803
( 29% છૂટ )
યુનિટ દીઠ ભાવ
તમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:
500 મિલી
200 મિલી
80 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર
રેટિંગ્સ
4.2
5
★
119
4
★
21
3
★
10
2
★
4
1
★
14
રોગ અને જીવાત
કાતરા ઈયળ
સોયાબીન
ઘોડિયા ઈયળ
સોયાબીન
શીંગ કોરી ખાનાર ઈયળ
સોયાબીન
ડુંખ કોરી ખાનાર ઈયળ
સોયાબીન
થડ ની માખી
સોયાબીન
મુખ્ય મુદ્દા:
રાસાયણિક તત્વ
ક્લોરાટ્રાનીલીપ્રોલ ૯.૩% + લેમડા ૪.૬% ZC
પ્રમાણ
ડાંગર અને કપાસ : ૧૦૦મિલી પ્રતિ એકર; સોયાબીન,ગ્રામ,રીંગણ અને ભીંડા : ૮૦ મિલી પ્રતિ એકર; મરચી: ૨૫૦ મિલી પ્રતિ એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
કપાસ- જીંડવા કોરી ખાનાર ઈયળ; ડાંગર- થડ કોરી ખાનાર ઈયળ, પાન બીડનારી ઈયળ, લીલા તડતડીયા; મરચી-થ્રીપ્સ, કથીરી અને ફળ કોરી ખાનાર ઈયળ; સોયાબીન- પાન ખાનાર ઈયળ, ઢાળિયા જીવાત, થડ માખી; તુવેર- શીંગ ખાનાર ઈયળ; રીંગણ અને ભીંડા- ફળ અને થડ કોરી ખાનાર ઈયળ, લીલા તડતડીયા
સુસંગતતા
સામાન્ય રીતે મોટાભાગની ફૂગનાશક દવા સાથે મિક્ષ કરી શકો છો
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ પર આધાર રાખે છે.
લાગુ પડતા પાકો
કપાસ, ડાંગર,મરચી, સોયાબીન, તુવેર, રીંગણ, ભીંડા
વિશેષ માહિતી
વ્યાપક પ્રણાલી ધરાવતી જંતુનાશક, ઈયળની બધી અવસ્થા જેવી કે, ઈંડા, ઈયળ અને પુખ્તને લાંબા સમયનું નિયત્રણ આપે છે,
બેગ માં ઉમેરો
નિષ્ણાતની મદદ જોઈએ છે?
એગ્રોસ્ટાર શરતો
|
રિટર્ન અને રિફંડ
|
Corporate Website