AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
176 ખેડૂતો

એગ્રોસ્ટાર એનપીકે 13:40:13 1 કિગ્રા

₹279₹500
( 44% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:25 કિગ્રા
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.1
105
24
20
6
21

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
નાયટ્રોજન ૧૩% મીનીમમ, નાયટ્રેટ(No3)-૪.૪ %, એમોનીકલ (NH4)-૮.૬%,ફોસ્ફરસ(P2O5)-૪૦%, પાણીમાં દ્રાવ્ય પોટાશ(K2O)-૧૩.૦%
પ્રમાણ
છંટકાવ -૧ કિલો/એકર, ટપક/ટુવા પદ્ધતિ:- ૫-૧૦ ગ્રામ પ્રતિ લીટર પાણી અથવા ૧૫-૨૫કિલો/એકર, કૃપા કરીને જમીન પરીક્ષણ અહેવાલ અથવા કૃષિ નિષ્ણાતની ભલામણો અનુસાર ઉપયોગ કરો.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ,ટપક/ટુવા પદ્ધતિ
પરિણામકારકતા
• તે NPK ના 1:3:1 ગુણોત્તર સાથે મિશ્રિત ગ્રેડ છે, જેમાં ફોસ્ફરસ વધુ માત્રામાં ઉપલબ્ધ છે.• સુક્ષ્મ પોષકતત્ત્વો ઉપલબ્ધ કરાવવા માટે સૂક્ષ્મ પોષકતત્ત્વોના ઉમેરણો સાથે વિશેષતા ગ્રેડ.•ફૂલની સંખ્યામાં વધારો કરે છે અને ફળની ગુણવતામાં સુધારો કરે છે. તે ફૂલોનું ખરણ અટકાવે છે. અને ફળ સેટમાં વધારો કરે છે અને છોડને મજબુત બનાવે છે
સુસંગતતા
સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા જંતુનાશકો, ફૂગનાશકો અને અન્ય ખાતરો સાથે મિશ્ર કરી શકાય છે. પરંતુ સલ્ફર, કેલ્શિયમ અને લીડ જેવા તત્વો વાળા ખાતર સાથે સીધું મિશ્રણ કરવાનું ટાળો. આ ખાતરનું છંટકાવ કરતી વખતે અલગ પાણીમાં દ્રાવણ બનાવી ઉપયોગ કરવો.
પુનઃ વપરાશ
પાકની વૃદ્ધિ અવસ્થા ધ્યાનમાં રાખીને 3 - 4 વખત આપવું
લાગુ પડતા પાકો
સહપ્રમાણ ​13:40:13 હોવાથી વૃદ્ધિ વિકાસ માટે બધા પાકમાં ઉપયોગ કરી શકાય છે.
વિશેષ માહિતી
• તમામ પાકો માટે ઉચ્ચ ફોસ્ફેટ સાથે મૂળના વૃદ્ધિ વિકાસ કરવા માટે પાયાના ખાતર તરીકે કામ કરે છે. • રોગો અને જીવાતો સામે છોડની રોગપ્રતિકાર શક્તિ વધારે છે. • પાણીમાં ઝડપથી ઓગળી જાય છે, તેમાં લીડ અને આર્સેનિક જેવા હાનિકારક તત્વો નથી
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise